________________
ત
વર્ષ : - અંક ૧ ત., ૧૩-૮-૯૬
કાચની બીજી બાટલીમાં પોતાનું માત્રુ (મૂત્ર) ભરીને આપ્યું પેલે શિષ્ય રેષથી વધુ . સળગી ઉઠયે ગુરૂપૂત્રની બાટલી લઈને આવેલા શિષ્ય નાગાર્જુનને સુવર્ણરસની ઈજજતની અવહેલનાની વાત કરી. સાંભળતા જ ક્રોધાયમાન થઈ ગયેલા નાગાજુને પણ તે બાટલી પત્થર ઉપર પટકી દીધી પણ ત્યાં સળગતા કેઈ અનિના કારણે તે પૂ. ગુરૂદેવના મૂત્રથી પથર પણ સુવર્ણ બની ગયે. આ જોઈને નાગાર્જુને આશ્ચર્ય પામ્ય ઓહ ! જે સુવર્ણરસની સિદ્ધિ માટે મેં અંદગીના વરસેના વરને વેડફી નાંખ્યા એ રસની સિદ્ધિ તે મારા ઉપકારી ગુરૂદેવ ગસિદધ મહાપુરૂષના મૂત્રમાં છુપાયેલી પડી છે. ફેંકી દેવા જેવી ચીજમાં છુપાયેલી સુવર્ણસિદ્ધિને મેં અંદગીનું લક્ષ્ય બનાવી વરસની વણઝારને વેડફી નાંખી
આવા નાગાર્જુનના પ્રતિબંધક, અને જેમના નામથી નાગાર્જુને પાલિતાણા શહેર વસાવ્યું એ પૂ. ગસિધ્ધ પાદલિપ્તસૂરી. મહારાજાના ચરણમાં અનંતશ; વંદના.
૬. ગેળના દડવાથી શગુના સેન્યને જેણે ભાંગી નાંખ્યું હતું તેથી ગુડશન્સથી ઓળખાતા એક બોધ દર્શનના સાધુને જેને સાધુએ વાદમાં બૂડી રીતે પરાજય પમા. ડતા અનશન કરીને યક્ષ બનેલા બૌધ સાધુએ જૈન સાધુને સતાવવા માંડયા. આ વાતની જાણ થતાં જે આ જ યક્ષની મૂર્તિના કાન ઉપર પગરખા રાખીને સૂઈ ગયેલા . અને રાજ તરફથી યક્ષ સામે પગ રાખનારા જેમને લાકડીઓ અને પથરીના ફટકા મારવાથી તે ફડકાને માર રાજના અંતઃપુરની રાણીઓને પડવા લાગ્યા અને તેથી ફફડી ગયેલા રાજ તથા પ્રજાને જૈન ધર્મની અનુરાગી બનાવ્યા. આ રીતે જૈન સાધુને પજવણી ફિર કરીને કરન શાસનને ઝડે લહેરાતો કરનારા પૂ. આ. શ્રી આર્યખપુટાચાર્યને માસ ક્રોડે વંદના.
૭. “બ્રાહ્મણને જે જે સાધુઓ પ્રણામ નહિ કરે તેમના પ્રાણને નાશ કરવામાં આવશે” આવી આજ્ઞા કરનારા મિયાદષ્ટિ વાહડ રાજાની જ સભામાં કરેણની સેટીએ ફેરવવા માથી બ્રાહ્મણના માથા ધડથી છૂટા પાડી દઈને દાહડને ફફડતે કરી મૂકવા દ્વારા તેની દુષ્ટ આજ્ઞાને રફે દફે કરાવી દઈને જેમણે કરેણની સેટી ઘુમાવીને દરેક બ્રાહ્મણને સજીવન બનાવ્યા અને જૈન ધર્મ તરફ વાળ્યા એવા આચાર્યદેવ શ્રી મહેન્દ્ર સૂરી મહારાજ કટિશ વંદના .
(દમ)