________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) : ૨જી. નં. . એન. 84 છે. પૂજ્યશ્રી કહેતા હતા કે- જો - શ્રી ગુણદશી છે. MULIGHEI 1]. જ છે પ . સ્વ. 55 આયાર્યદેવને ભણવંજયરામસુરીશ્વરજી મહારાજ 0000000000000000000 ગ 0 તમે સાધુના પગવા એટલા માટે કરાવે છે કે ઘરમાં સૌનેયા વરસે. પણ પગલા જેન જ શાસનમાં ન હોય. જેને ઘર જ ગમતું હોય તેના ઘરે અમારાથી પગલાં કરવા : જિવાય? જઈએ તે અમને તમારા ઘરનું અનુમોદન લાગે, ઘર વગરના રામે તમારા છે ઘરની અનુમેહનામાં મરીએ તે અમારે પણ સંસાર વધી જાય ! સૌને નમે તે ભગવાનને ગમે તે મિથ્યાતૃષ્ટિની વાણી છે. સૌને નમવાની આપણે ત્યાં વિધિ નથી. નમન તે યોગ્યને જ કરવાનું છે. પતિ-પત્નીને, શે –નેકરને, બાપ છોકરાને નમે તે ડાહ્યો કહેવાય? . જે આત્મા, રાગ-દ્વેષાદિને મિત્ર બનાવી શકે નહિ તે કઢી ધર્મ સાચી રીતે કરી શકે આ શકે નહિં. ધમ કરવા રાગદ્વેષ-ધ-માન-માયા-લોભ જોઈએ. હમણું તમને ધર્મને છે લોભ નથી માટે તમારા ધર્મમાં માલ નથી. 0 નાટક-ચેટક કરી ધર્મ માટે પૈસા ભેગા કરવા તે ધર્મને નાશ કરવાનું કામ છે. તે પ્ર.– આચાર્યાદિ પણ નાટકાઢિમાં આશીર્વાદ આપે છે. ઉ– આ કાળમાં બધે બગાડ ઉભો થયો છે. તે બગાડને ધ્યાનમાં નહિ તેને આપણે કે બગાડ ઉભે નથી કરવો. શક્તિ હોય તેટલું સારું કરવું છે, આજ્ઞ મુજબ છે જીવવું છે. 0 શાએ કહ્યું છે કે આ કાળમાં સાધુ અને શ્રાવક પણ બગડવાના છે સ્વપ્ન ની વાત છે તાજી કરવાના છે. એવા આચાર્યો, સાધુઓ, શ્રાવકે અને શેઠિયાઓ હોય તો તે 6. તેમાથી બચી, અધર્મથી બચી, ધર્મ કરે છે. તેમાં સાથ તે આપવો નથી. તે રિકવા પ્રયત્ન કરે છે. ન માને તે તેમનું ભાગ્ય. 0 0 ધર્મ પામ્યાનું ફળ ખરેખર એ છે કે- તેના હૈયામાં અશાંતિ થાય ને, મરતી કે આ વખતે કઈ ચીજની મમતા ન રહે, કઈ ચીજને પિતાની ન માને. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન 45, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે એ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું”