________________
છે
વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ :
.: ૧૦૩૭.
જેમ જેમ શ્રોતૃવર્ગ વધે તેમ તેમ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં કઈ વધુ આનંદ આવે છે અને વધુ રસ પડે. એમના વ્યાખ્યાનમાં એકે વિવસે જુદા જુઠ્ઠા સેંકડે પ્રસંગે ચર્ચાય. કે એમને જૈન સમાજમાં જડ ઘાલી બેઠેલા કુરિવાજોની વીણી વીણીને ઝાટકણી કાઢવામાં જરાએ બાકી રાખી નથી. એમના વ્યાખ્યાનમાં સમયે સમયે સમાજના કુઘારે ચર્ચાય, ધર્મ સાથે સબંધ ધરાવતી રાજદ્વારી બાબતોને પુરતો ન્યાય મળે, વિધિઓ તરફથી લખાયેલ ધર્મ વિરૂદ્ધ લેખની પુરી ઝાટકણી ક્રાય, અને સમાજ ઉધે રસ્તે ન દેરવાય એટલા માટે શાસન દ્રોહીઓને સચેત રીતે તેમને છાજતાં પ્રકાશમાં મુકાય.
જ્યારે જયારે આવા પ્રસંગે આવતા ત્યારે ત્યારે એમના હે ઉપર કેઈ ઓર - જદુ દેખાતો અને એમની વાણીમાં કેઈ અનેરૂં અમૃત વહેતું. તે વખતની એમની £ હિંમત, એમની શક્તિ, એમનું સત્યવક્તાપણું અને એમના જગદ્દ ઉપકારીપણાની # ઝાંખી શ્રોતાઓને સહેજે જણાઈ આવતી. જે લેક એમ કહે છે કે શ્રી રામવિજ્યજી * એકલા વર્ગનું જ વર્ણન કરે છે, અને તેમના વ્યાખ્યાનમાં સામાજીક અને વ્યવહારૂ છે વાતોને સ્થાન જ નથી, તેમને હું કહું છું કે જ્યારે વ્યાખ્યાન પ્રસંગમાં ધર્મની અંદર સામાજિક અને વ્યવહારીક વાતો સંડોવાય ત્યારે ત્યારે એ દરેક વાતો એવા
સ્વરૂપમાં સમજાવતા કે શ્રોતાઓને તે એ કુધારામાં ન ફસાવાની પ્રતીક્ષા લેવાનું છે છે ઘડીભર મન થઈ આવે. સ્ત્રીઓનું રડવું–કુટવું, અતિશય છુટના પરિણામ, જમણી * પ્રસંગે એઠું છાંડવામાં નુકશાન, વીસમી સદીની મસ્તી વિગેરે વિગેર ઉપર સંપૂર્ણ છે તે છુટથી તેઓ બોલતા. .
એમના વ્યાખ્યાનમાં પ્રકારને તદન છુટ હતી, અને એ છુટને સારા નરસે ૧: ઉપગ તૃવર્ગ હમેશ કરતે. જે જે પ્રશ્ન પૂછાય તેને ઉત્તર, તેઓશ્રી એજ સમયે એવી સચોટ રીતે આપતા કે પુછનારને ફરી બીજે સવાલ કરવાનો પ્રસંગ જ ન રહે. ? કેટલીકવાર તે જ્યારે શ્રોતાએ પ્રશ્ન પૂછે ત્યારે એને જવાબ મહારાજશ્રી પ્રશ્ન વાટે છે 1 જ આપે. એરંપાશ્રી પૂછનાર શિવાય કોઈને વચ્ચે બોલવા દેતા ન હતા એટલે પ્રશ્ન છે. ન કારને ઉલટા સુલટી પ્રશ્ન પૂછવા સહેલા થઇ પડતા. કેટલીકવાર તો એમનું વ્યાખ્યાન 4 | મટી પ્રકાર કે “ ડીબેટીંગ સેસાયટી' ના રૂપમાં ફેરવાતું અને એ વખતે શ્રોતાછે એને વધુ આનંદ પડતા. પ્રશ્નકારને સર્વે જાતના પ્રશ્નો કરવાની છૂટ હતી અને આ છે 3 છુટને પ્રકારે હદ કરતાં વધુ પ્રમાણમાં લેતા. કેઈ કઈવાર તો પ્રશ્નકાર, મહારાજશ્રીના આ પિતાના સંબંધી પ્રશ્ન પૂછવા લલચાતા અને તેનાએ ઉત્તરે એ એવી જ સચોટ રીતે છે અને શાંતિથી આપતા. પ્રશ્નકારે કેટલીક વાર તે છેવટે થાકીને કહેતા કે અમારે કાંઈ પૂછવાનું રહ્યું નથી. હું એમ ધારું છું કે એમના વ્યાખ્યાનમાં જેટલા અઘરા અને છે
-
-
-
-
-