________________
- ૧૦૩૮ :
. : શ્રી જૈન શાસન [અઠવાડિક) } સંખ્યામાં વધારે પ્રશ્ન પૂછાય છે અને જેવી રીતે ઉત્તરે અપાય છે તેવી રીતે સવાલ જવાબ ભાગ્યે જ કઈ જગ્યાએ થતા હશે.
જ્યારે જ્યારે એમના કટ્ટર વિધિયો એમનું વ્યાખ્યાન સાંભળવા આવતા છે અને કેઈ એ બાબત તેમને પૂછતા, ત્યારે તેઓ કહેતા કે અમને એમના વિચારોમાં મજબૂત વીરેધ છે છતાં, અમે એની વાણીમાં એટલા મુગ્ધ બન્યા છીએ કે એમના વ્યાખ્યાનમાંથી એક પણ દિવસ ગેરહાજર રહેવું અમને ઘણું જ સાટું. છે. એમના વ્યાખ્યાનમાં એકલા જેને નહિ પણ જેનેતરે પણ આવતા. કેટલોક વખત થયા રાજનગરના શિક્ષિત યુવાનેને એ પિકાર હતું કે અમને વ્યાખ્યાનમાં રસ પડતો નથી, { મનિરત્ન શ્રી રામવિજ્યજીના આગમનથી આ પિકાર સદાને માટે બંધ પડે. એના છે પરિણામે એમના વ્યાખ્યાનમાં કોલેજીયને, સેંકડે વિદ્યાથીએ અને બીજા ઘણા યુવાને ! આવતા. કેટલીકવાર તો એ આખી સભા યુવાનેથી ઉભરાઈ જતી. અને મારે મન તો હું આ જ એમને સંપૂર્ણ વિજ્ય છે જે યુવકો ઉપર કઈ છાપ ન પાડી શકયું છે ? યુવાને ઉપર એઓશ્રી છાપ પાડી શક્યા છે જેના દાખલા રાજનગરમાં મોજુદ છે. છે છે એમની વાણી સહેલા શબ્દોમાં ગુંથાયેલી ઘણી જ ભભકવાળી, સ્ત્રી અને પુરૂષ બઘાને ૧ સમજાય અને સંભળાય તેવી છે. જયારે જ્યારે તેઓ તેમની રસભરી વાણીના તરંગે
ચડતા, ત્યારે જેન હૃદય નાચતું. વર્ણનશકિત અને દાખલાઓ ઘટાવતી વખતે એ છે દાખલાઓને પુરા ખીલવવાની શકિત કેઈ ઓર જ હતી. એમની સરખામણી કેઈ ને વખત પણ એકદેશીય ન હોય. એમની ઉદાહરણ વર્ણવવાની લલિત્યકળા, સાહીત્યકારે માટે અમૂલ્ય પાઠ તરીકે બનતી. આમાં જરાયે અતિશયોક્તિ નથી. એ ત્રેતા નજરે જ અનુભવશે.
ટી તીથીના દિવસે ઉપાશ્રયમાં તૂટે પડતી. અપાશરાની બારીઓ અને તે ૧ જાળી, નીસરણીના એકકે એક પગથીયાં માથસેની હારથી ઢંકાઈ જતા. સોએ સેંકડો છે જગ્યાના અભાવે નિરાશ થઈ પાછા ફરતા. એટલી બધી ભીડ છતાં, એમના વ્યાખ્યા{ નમાં સંપૂર્ણ શાંતિ જળવાતી. સ્ત્રીયો કે જેમને સ્વભાવે જ ભભૂકી ઉઠવાની ટેવ હોય
છે, તે વ્યાખ્યાન વખતે એમને એ સ્વભાવ વિસરી જતી. એમને સરોદ અપાશાની છે ૧ ચાર દીવાલ ભેદી અષ્ટાપદજીને હેરાને ગજવ અને સેનામાં સુગંધ જેવું તે એ કે હું પહેલા વ્યાખ્યાન પછી “છ ઘડી” ભણાય ત્યારે સ્ત્રીનું મૃદુ લાલિત્ય મરું એકાદુ છે ભાવભર્યું ગીત કે અતી મઠ્ઠા વાજીંત્રની ગરજ સારતું. છે કઈ કઈવાર તો મહારાજશ્રી એકી સાથે ત્રણથી ચાર કલાક વ્યાખ ન આપતા. છે અને તે પણ એમના અવાજમાં જરાએ ભિન્નતા ન દેખાતી. એની સાબીતી માટે એમનું