________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૧૦૩૬ :
ઉપર ઊગ્રતાનો શેરડા સરખા ન જણાય.
કેટલીકવાર તા અમને લાગ્યું કે એમનુ` સાધુત્વ યુવાનો માટે જ સરજાયું છે. એ યુવાનોના હૃદયને ઘણી જે સચાટ રીતે ભેદી શકે છે. વૃદ્ધપુરૂષા માટે એમને થાડુંક જ કહેવાનુ છે, કારણ એમને તે એમના વિચારે પહેલેથી જ બાંધી દીધેલા ડાય છે. પૂ.પાઢ શ્રી રામવિજયજી મ. શાસનનો વિજય શિક્ષિત યુવાનોમાં નિહાળે છે. એમના વચનથી યુવાનો લલચાય છે. એમની પાસે લાલચનુ એક જ સાધન અને તે એમની આંખ ? કાણુ જાણે એ આંખ શાથી સેંડાને દીક્ષારસીયા મનાવતી હશે !! પછી તા અમારા હક્ક ખીજા ઘણા માણસામાં વહેચાયેા. રાજ માર માર વાગ્યા સુધી ત્રીસથી ચાલીસ માણસ બેસે. અને આ રીતે રાજ નવી નવી ધર્મ વાનગીઓ ચાખવા મળે. કમનશીબે રજાઓ પુરી થતાં જ આ અલભ્ય લાભ પણ પુરા થયેા.
હવે આવીએ એમની વ્યાખ્યાનશૈલી પર. વ્યાખ્યાન મુકરર કરેલા ટાઇ, જ શરૂ થાય એની એ ખાસ દરકાર લેતા, પરંતુ કેઇ દિવસે પણ સમાપ્તિનો ટાઈમ પચવાયા હાય એમ હજુ મને સાંભળતું નથી, એનું કારણ વાંચક આગળ જોશે, વ્યાખ્યાન શરૂ થાય ઘણા જ ધીમા અવાજથી, મહારાજશ્રી, જે અધ્યયન ચાલતુ હાય તેના એક એ ફ્રા વાંચી સંભળાવે, શરૂઆતનો સ્વર સ્હેજ ધીમા અને વ્યાખ્યાનને લગતી પીઠીકાનો આવીર્ભાવ કરતા. પણ આ બધુ' એ ત્રણ મીનીટ માંટે જ એકાદ મુદ્દો હાથમાં આવતાં તેઓશ્રી એક્દમ તેમના રેાજીના મધુર સ્વરમાં આવી જાય, અને વ્યાખ્યાન પ્રાગાચિત આવિર્ભાવ અને આંગળીઓનો ઊપચાગ ઠેઠ સુધી ચાલુ રહે. વહેંચાયેલા સૂત્ર ઊપર જબરજસ્ત ખીલવણી થાય અને એક એક પ્રસ`ગને પૂરતો ન્યાય મળે. એમની અજમ ખૂબી એ છે કે, તેઓ, એકથી બીજા એમ ઘણા જ પ્રસંગામાં ઘસડાયા જાય તેા પણુ મુળ વસ્તુને જરા ચેવિસરે નહિ. અને ઘેાડા જ સમયમાં, જ્યાંથી એ ખસ્યા હાય ત્યાં આવી જાય. એમની બીજી ખૂબી એ છે કે વ્યાખ્યાન ચાલે તે પહેલાં, આગળ ચાર પાંચ દિવસમાં જે ઊપદેશ અપાયા હાય તેની ફરીથી રૂપરેખા દોરી જાય એટલે નવા શ્રેાતૃવ ને તો ઘણા જ રસ પડે. એમની આ ટેવ સિદ્ધ કરી આપે છે કે તેમને દરેક પ્રસ`ગ વચ્ચેના સંબંધની પુરતી કીંમત હતી અને તેથી જ કાઇ વખતે પણ તેઓ મૂળ પ્રસ`ગને ભૂલતા નહિ.
વ્યાખ્યાન શરૂ થયા ખાદ ધીમે ધીમે શ્રાતૃવર્ગનુ લશ્કર ટુટી પડે, મે વિદ્યાશાળાનો વિશાળ ચાક એટલા સાંકડા પડે કે, તાપથી, સાંભળનારના મુખ ઊપર પરન સેવાના ઝરા વહેવા માંડે, પરંતુ કાઇને ય ત્યાંથી ઊઠવાનું મન તા
ભાગ્યે જ થાય.
BOARD