________________
વર્ષ ૯ અંક ૪+૪૮ તા. ૨૯-૭–૯૭ :
.: ૧૦૩૫
ઇ
પાસે થોડા સમય બેસું, બોલાવવા બહુ પ્રયત્ન કરું પણ એ બધામાં હંમેશા નિરાશા મળે.
પછી તે એક ઉપાય છે . એમના ગુરૂવર્યશ્રી પ્રેમવિજ્યજીને આ વાત કહી, એમને કહ્યું કે હું કહીશ. હારી સાથે વાત કરવાને હેને પ્રસંગ આપશે. બીજે જ દિવસે કે શું જાણે શાથી પણ એ વ્યકિતએ મારી સાથે વાત કરવા જેટલી દિલસે છે બતાવી. મને મારું ભાવતું મળ્યું. મેં એનામાં મારી કેલેજના પ્રોફેસરો કરતાં કઈ છે અનેકગણી શક્તિશાળી પ્રતિમાના દર્શન કર્યા. વધુ વધુ પ્રસંગો પડયા તેમ વધુને વધુ છે. હચું ઉલક્યું. અંતરની થેકબંધ શંકાઓને કેકડે ત્યાં ઉકેલ્યો અને એમના સાટ દલીલમય જવાબથી સેવકને બહુ જ સંતોષ થયો. એકવાર હે એમની જોડે અતિ રે | મહત્ત્વની વાત કરવાની હીંમત ખેડી.
છે એમને એક દિવસ પૂછ્યું કે, આપ જે વ્યાખ્યાન કરે છે તે બાબત આપ ય તે પહેલ તેની રૂપરેખા દોરે છે કે કેમ? એ મહાત્માએ કહ્યું–‘હું એ બાબત ઉપર ઉદેશપૂર્વક સહેજ પણ વિચાર નથી કરતે. એ તે પ્રસંગચિત શબ્દો એની મેળે જ નીકળી પડે છે. તે વખતે પુનર્જન્મના જ્ઞાનની છાયાને મને કાંઈક ખ્યાલ આવ્યો. હજી આ સવાળ વધુ લંબાવીશું.
એ એક બીજે જ રસભર્યો પ્રસંગ. આ વખતે કેલેજમાં વેકેશન પડી હતી. ઉનાળાને રજાઓ એટલે પરીક્ષાના સાણસામાંથી મહામહેનતે છુટીને શાંતિ માટે ઘર છે. આવ્યા. રામવિજયજીની વાગ્ધારા એ અમને અપૂર્વ “શાંતિનિકેતન” લાગ્યું. અમે દસ બાર કે વેજીયને રોજ રોજ ત્યાં આવવા લાગ્યા. જેમ જેમ આવતા તેમ તેમ વધુવાર છે આવવા દીલ તલસતું. એમની વ્યાખ્યાનશૈલી, એમની ફિલસુફી, એમની વર્ણનશક્તિ અને એની હૃદયસ્પર્શીવાણું અમને અગાધ લાગી. અમને એકલા વ્યાખ્યાન પ્રસંગથી છે સંતેષ ન થયો. અમેએ એકવાર તે એમને વ્યાખ્યાન પછી વિનંતિ કરી કે અમોને ? એમના જ્ઞાનનું કાંઈ વધુ સિંચન થાય તો સારું. એમને તે દિવસથી વ્યાખ્યાન પછી, છે ડે ટાઈમ આપવાની માગણી કબૂલ કરી.
. ત્યાર પછી વ્યાખ્યાન પૂરું થયે ઘણે સમય અમારી ટેળી તેમની પાસે બેસતી કેઈ કે વાર તે ઘડીયાળ, સાડાબાર કે એને કંકો પૂરતી. એમને એ ઉઠવાનું મન ન થાય, અને અમને તે થાય જ શેનું ! અમે બધા ખુલે દિલે વાત કરીએ. અમારામાં પડેલી પાશ્ચાત્ય કેળવણીની ખાટી છાયા જ્યારે જ્યારે એ જુવે ત્યારે ત્યારે એ સંબંધમાં એ અમને ઘણી જ અસરકારક વાણીમાં સમજાવે. અમે એમને પ્રશ્નોના થોકે થોક પુછીએ, એ અમને એમની સ્વાભાવિક શાંતિમાં ઉત્તર દે, એમના મુખ{