SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ . - . - ૧૦૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે હજી એમને પહેલે જ પ્રયત્ન. એમના સમાજ પ્રત્યેના કાર્યની પહેલી જ વાનગી. ! આ તે એમની લોકપકારી શ્રેણિનું પ્રથમ પગથીયું. અને આગળ ઉપર ભારે કાર્યો ? માટે મેળવાતી તાલીમ. પછી આ ભદ્રકાળી માતાના ભેગને અવસર. એ હિંસાના કટ્ટર વિરેધથી ! અહિંસાના અમૂલ્ય ગ્રંભથી, નિર્દોષ બકરાને વધુ જરાએ ન સંપા. એના રોમે છે રમમાં અભિલાષા જાગી કે આ પાપને કેઈપણ ભેગે અમદાવાદમાંથી નાબુઢ કરવું. રાજનગરમાં આટલી મોટી જેનેની વસ્તી અને શહેર વચ્ચે જ આમ નિર્દય રીતે ભાગ અપાય એ એમને મન જેનું ભયંકર અપમાન લાગ્યું. એને એની શકિતએ એ કામમાં જ ભગુભાઈને વડે અને બીજી જગ્યાએ ભાષણની ધારા વહેવરાવી, 1 આખી જૈન અને જૈનેતર આલમને જાગૃત કરી અને પરીણામે આ ઘર હિંસા સઢાને માટે નાબુદ થવા પામી. એ વ્યક્તિને અપૂર્વ પરિશ્રમ ફળ્યો. આ તે હજી એમની બીજી જ વાનગી. જેને ધર્મની અખંડ ધગશની આ તો હજી અજમાયશે .તી. એમની શક્તિઓ આવાં બીજાં ઘણાએ પુણ્યકાર્યોમાં યોજાવાની હતી. એ દિવસે આખા રાજનગરને માથે એનું રૂણ ચઢયું. હવે તે એ રૂણને બદલો જ આપ રહ્યો. ત્યાર પછી થોડા સમય માટે એ મહાન વ્યકિત રાજનગરથી દૂર વસી. અમદા4 વાઢમાં અમદાવાદને શોભતા ઉપદેશકોના અભાવે, રાજનગરના જૈનત્વમાં સહેજ શિથિ- ૧ લતા આવી. ત્યાં તે એ વ્યક્તિએ ફરી અમદાવાદના આંગણીયા પાવન કીધા. તે વખતે હજી એને યુવાનો બહુ ન ઓળખતા. અમઢાવાદના પૂર્ણ ભાગ્યે એ વ્યકિતએ જૈનછે પુરીમાં અમીભરી વાગ્ધારા ચાલુ કરી. એ ઉપદેશ અને એમના પહેલાના ઉપદેશમાં ઘણે ન 1 જ ફેર. આ વખતે તે તેના ઉપદેશમાં કેઈ અનેરૂં જ્ઞાન, કેઈ અમી અને કોઈ અનેરી ૧ વાગ્ધારાના દર્શન મુમુક્ષુને થતા હતાં. - આજથી લગભગ અઢી વર્ષની એ વાત. એ કાર્તીકી પૂર્ણિમા પછી એમનું ચાતુછે ર્માસ ઝાંપડાની પોળમાં બદલાયું. રોજ રાજનગરની શેરીએ વાતો થતી છે ત્યાં તો છે સંયમ અને દયાની છોળો ઊછળે છે. સંયમ રસભીના વધુ ભીંજાય છે. અને અહિંસાના પડહ વાગે છે. ફરી ત્યાં જવાનું મન થયું. પહેલીવાર ગયે તે વખતે જ મારા વિચારોમાં જબરજસ્ત પલટાની આગાહી દેખાઈ. મારી બેદરકારી નાશ પામી અને રે જ બને ? છે તે એ વ્યાખ્યાનને સાંભળવાનો અને બને તે તેની નોટ કરવાનો ચસકે. લાગ્યો. 1 પછી તે મહારાથી ન રહેવાયું. એ મહાપુરૂષની પાસે આપણે જ જઈયે, એમની સાથે વાતને પ્રસંગ લેવા તલસીયે તોએ એ મહાત્મા આપણી સાથે એક શબ્દ પણ બોલે Sતે એ તે મારાથી ન સંખાયું, રોજ યાખ્યાન પૂરું થયા પછી, એમની પાસે છેડે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy