SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ કો થી મુનિશ્રી રામવિજયજી, એક દષ્ટિએ : [લેખક : વાડીલાલ મહોકમલાલ શાહ, બી.એ.એનર્સ ] કહી નહહ - - - - - - [ પીરશાસન, શુક્રવાર તા. ૨૭ મી મે સને ૧૨૭ ના અંકમાંથી સાભાર ] બાજ જેનું ખ્યાન દોરવાની વૃથા હીંમત કરી રહ્યો છું. તે વ્યક્તિ, નથી કોઈ ? | ભૂતમાં વિચરેલી પ્રતિમા, યા ભવિષ્યમાં થવાના મહાત્મા. આ તો વાંચકના ચર્મચક્ષુથી છે છે જેઈ શકાય તેવી, હજારોની મેની વચ્ચે, અમૃતભરી વાણીથી સુધારસનું પાન કરાવનાર 4 વર્તમાનકાળમાં ભરતખંડમાં વિચરનાર જૈનશાસનનું એક અણમેલું રત્ન, અખંડ છે ને સંયમરૂપી ઝરામાં સ્રાન કરી પુનિત થયા પછી, હજારેને એ પુનિત આઢશની શિખરે ? સહેલ કાવનાર, અહિંસાને પ્રચંડ ઝંડો ફરકાવનાર સંયમમસ્ત ફકીરની એ જીવતી છે છે અને જાતી જાત છે. જે મહાનુભાવોએ એને આંખે નિહાળ્યો હોય તે કહી શકે કે જે છે કે ચક્ષુ સાર્થક થયાં, જે વ્યક્તિએ એને કાને સાંભળે હોય તે કહે છે કે, એના શ્રેત્ર 1 આજ સફળ થયાં છે, અને જે જેનને એ મહાપુરૂષને ગોચરી આદિ માટે તેડી લાવવાનું ? મહા સદભાગ્ય પ્રાપ્ત થયું છે તે કહી શકે કે અમારા આંગણા સદાને માટે પાવન થયા છે છે. એ વ્યક્તિના શબ્દ શબ્દ અમી ઝરે છે. ટિલાક કહે છે કે એ જાદુગર છે, કેટલાક કહે છે કે એની આંખમાં અમૃત ભર્યું ! છે, કારણ કે એ આંખના ચમકારાથી હજારો આત્માઓને સંચમાભિલાષી બનાવી દે છે ન છે. એની સંયમરસભીની બંસરી આજે રાજનગરના પુણ્ય સ્થળોમાંથી થોડા સમય માટે પ બંધ થઇ ગઈ છે. હવે એ મહાત્માને અન્ય શહેરોએ એમના અમૃતની વાનગી ચાખવા નેતર્યા છે. એનું દયેય એક જ અને તે સંયમ. એના અણુએ અણુમાં સંયમ છે, એના ! | વાતાવરણમાં આવનાર ઘડીભર માટે સંયમમય બની જાય છે. એ આબાલવૃધને એની છે અહિંસા, એના વ્રત અને એના સંયમથી રંગી દે છે. જેનને વધુ શ્રધ્ધાવાન બનાવે ? છે, અજૈનમાં જૈનત્વના ભાવ પ્રગટ કરે છે. એ સુક્કા શરીરને અને સુંદર મગજને 4 માનવી કઈ નહિ, એ તો પેલે હજી હમણા જ અમઢાવાદના એક અજબ વાતાવરણ- ૬ | માંથી અદશ્ય શત, આદર્શતાને નમુન મુનિશ્રી રામવિજયજી !' હે જી એ સમયે યાગીરીની સીમામાંથી વિસરાયા નથી કે જે વખતે એ પ્રચંડ વિભૂતિ બાત-આઠ વર્ષ પહેલાં અમઢાવાદની પોળે પળે ફરી હોટેલના અભયને મૂળમાંથી નાશ કરવા મથી રહી હતી. હજી એમની એ સુકુમાર વયમાં જ, એમણે જેન- 5 પુરીની પ્રજાને, ભવિષ્યમાં થનાર કઈ મહાત્માની ઝાંખી કરાવી હતી. એ વ્યક્તિ ને ! અભક્ષ્યન ૨સ સદાને માટે નહિ તો, થોડા વખત માટે દેશવઠો દેવામાં ફાવી. આ { - - - -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy