________________
: શ્રીં જૈન શાસન (અડવાડિક)
સિધ્ધાન્તના ભાગે સમાધાન કરવાનું કોઇ સાગામાં રાખ્યું ન હતું. ૪૫૦ સાધુના નાયક એવા પણ તેઓશ્રીએ જતાં જતાં આપ ખાતર, પેતાના ગચ્છમાંથી અડધાને કાઢી નાંખ્યા, જે અઢીસા રહ્યા તે પણ પાતે રાખવા મહેનત નથી કરી, રહ્યા એટલે રાખ્યા હતા. બાકી તા ૨૫૦ના બદલે ૨૫ સાધુ રહેત કે એ સાધુ રહેત તેય તેમનુ વાંટુ' પણ ફરકવાનું ન હતુ. કારચ્છુ કે તેઓશ્રી એકલા રહેવાની તૈયારી સાથે જ જીવતા હતા. આજે તા ગચ્છમાંથી નીકળનારા પોતનુ સકલ તૈયાર કરીને પછી કુદકો મારે! આમણે એવુ ન'તુ" કર્યું, કારણ કે તેઓશ્રી પાસે સત્ન અપ્રતિમ હતુ, વીંતરાગ પરમાત્માની આજ્ઞા પર ચિકાર પ્રેમ હતા, તેના યાગે જ છેલ્લે સુધી આવી અપ્રમત્તતા ટકાવી શકયા હતા. આજ્ઞાવિપરીત ચાલનારાએ આજે શાસનને ઘણું નુકસાન પહેાંચાડ્યું'. છે.
૧૦૦ :
આવા પ્રમાદ સાધુમાં હાય તા એક વખત નભાવાય, પરંતુ આચાય ભગવન્તમાં ગચ્છના નાયકામાં ન ચલાવાય, કારણ કે શાસનની જવાબદારી તેમને માથે છે. આચાય જો અાગ્ય રીતે વર્તે તે તેની છાયા ચારે દિશમાં પડે. ચારેબાજી મિથ્યાત્વ ફેલાય. આથી જ પૂ. સાહેબજીએ આ અપ્રમત્તતાને સારી રીતે કેળવી લીધી હતી. તેઓશ્રીની પાસે જયારે ૧૦૦૦ માશુસ આવતુ ત્યારે બીજાની પાસે ૧૦,૦૦૦ જનારા હતા, છતાં પ્રભાવક તેઓશ્રી જ કહેવાયા. કારણ કે તેઓશ્રી પાસે થાડા પણ નક્કર હતા. આજે તેઓશ્રીની નામનાં- છે કે સાહેબના એક પણ ભગત હશે તેા કોઈ જાતની ચિંતા નહિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ સારી રીતે કરી જાણશે. એક મણિચે પણ સેને ભારે પડે! અને આ રીતે મરવાનુ` સત્વ, આજ્ઞાના રાગમાંથી પ્રગટે છે.
આ રીતે પહેલા નિત્ય અપ્રમત્તતા' ગુણનુ વર્ણન કરીને શાસ્ત્રકારશ્રી ખીજ ગુણને જણાવતાં કહે છે કે આચાય ભગવત્તા કાયમ માટે વિકથાથી વિરકત જ હાય છે. આજ્ઞાનું પાલન સારી રીતે કરતા હૈ।વાથી તેઓશ્રીની પાસે જિજ્ઞાસુવગ પણ ઘણા આવવાના એવા વખતે તેવાઓની સાથે "ધા વગેરેની વાત ન કરે, વિકથા ન કરે. જેમ પરિચય વધે તેમ વિકથાના પ્રસંગ પણ વધુ ને વધુ મળતા જાય. છતાં વિકથાને કોઇ દિવસ ન કરે. ગૃહસ્થ સાથે ધંધાની વાત કરવીતે વિકથા કહેવાય. શુ કરે છે” પૂછવાની ૨જા, પણ તે પૈસા ખેરવા માટે નહિ, ધધા છેડાવવા માટે કાયમ માટે પેાતાના ૧૦ ટકાને ભાગ રખાવવા ન પૂછે. આફ્ત મુજબ કરવું' તે કિથા નહિ. પાપથી દુર કરવા જરૂર પડ્યે પૂછે પાપના પેષણ માટે પૂછે તે વિકથા, ગૃહસ્થ માટે પણુ તેમજ સમજવાનું જે કથાના કારણે પાપનુ અનુમાદન થાય તે બધી વિકથા જ છે. આજે તા નિવૃત્ત થયા પછી પણ છોકરાના પૈસામાં પેાતાનુ નામ રખાવનારા