________________
-
-
-
-
-
૧૦૩૦ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 4 પુરૂષમાં થયેલું છે. પણ આજે સત્ય રોધાર આંસુએ રડતું દેખાય છે તેને સાંત્વન
આપનારા, તેની પીઠ થાબડનાર આમે ય વિરલ જ છે. લોકહેરીથી પર બનેલા જ આ + વાત સમજી શકે છે. લેક હેરીમાં તણાયેલા નહિં જ.
' અસત્ય તે આમેય પાંગળું છે, સત્યના સાથ વિના જીવી શકતું નથી બેટા ! માલની ખપત પણ સાચા માલના લેબલ નીચે જ થાય છે. સત્ય અને અસવની સરખામણી કઈ કાળે થઈ નથી, થતી નથી કે થવાની પણ નથી. હંમેશા અપત્ય સત્યના અભાસમાં પૂજાય છે પછી એવો માર ખાય છે કે વર્ણનન થાય, પણ આજના કાળની તાસીરની વિચિત્રતા તે એ છે કે સત્યની શ્મશાનયાત્રા નીકળે છે અને અસત્યના ગઠન છે બંધન થાય છે, સત્યની બાબતમાં ઢાંકપિછોડો કરાય છે, અસત્યની બાબતમાં એકમતિ છે સધાય છે. ગમે તેટલું કરાય પણ સત્યમાં સહજતા છે, જ્યારે અત્યમાં ઠંભ, બનાવટ અને કૃત્રિમતા છે. સત્ય તે પ્રકાશ છે, અસત્ય તે આભાસ છે.
અસત્યનો પરપોટે ગમે તેટલે કુલે-ફાલે તે પણ અંતે તે ક્ષણ જીવી છે. 8 { સત્યનું મોતી મૌનના મહાસાગરને તળિયે હોય તો ય અમૂલ્ય અને ચિરંજીવી છે. જે છે અસત્ય એ આડંબર છે તે સત્ય છે સાક્ષાત પિતાંબર ! અસત્ય વાત વાતમાં ઉમેરાય છે, 8
તે સત્ય સાશાંત રહે છે. અસત્યમાં અટવાયેલે તેના ચક્રવ્યુહમાં એવો ઉપાય છે કે છે છે બહાર નીકળવું અશક્ય પ્રાયઃ બને છે. કરોળિયાની જાળની જેમ પોતાના અસત્યમાં ન પોતે જ ફસાય છે અને તેથી જ એક જૂઠને-ટાને ઢાંકવા બીજા હજારો જૂનું શરણું સ્વીકારવું પડે છે. તેથી અસત્ય ઉધઈની જેમ જીવને અંતરથી કેરી કેરીનું નિર્માલ્ય, જે નિસ્તેજ, કાયર જેવો બનાવી દે છે. જયારે સત્ય ખાતર ઝઝુમનારની આત્મશકિત, 8 અગ્નિમાં સુવર્ણની જેમ વધુને વધુ દેદીપ્યમાન બની, ખીલી ઊઠે છે.
ઇમીટેશનના ચળકાટમાં અંજાનારની જેમ, અસત્યની શરણાગતિ સ્વીકારનારની, 8 મન-વચન-કાયાની વિચારવાની, બોલવાની અને આચરવાની બધી શકિત એ કુઠિત ૨ થઇ જાય છે. આંતરિક શક્તિઓને સ્વૈત તે ગુમાવી દે છે તેથી જ તેના જીવન વ્ય{ વહારમાં કઈ જ જાતની એકસૂત્રતા દેખાતી નથી–તેથી વાત વાતમાં તે ખંડનાત્મક શૈલીને અપનાવે છે અને પિતાને જ કકકો ખરો કરવા મથે છે, અંતે નાશપાશ થઈ સૂનમૂન બની છે. પોતાની આંતરિક પેઠળતાને કારણે અસત્ય બહારથી ગમે તેટલા જોરશેરથી કોલાહલ મચાવતું દેખાતું હોય તે પણ અંદરથી તે ડરપોક અને ભયભીત 9 હોય છે. અને અસત્યને આશરો લેનાર અંતે ભૂંડે હાલે મરે છે, નામશેષ થાય છે.
તે જયારે સત્યનો પક્ષ કરનારનું જીવન એક સૂત્રતાના અખંડિત તાંતણે બંધાયેલું ને હોય છે. તેના મનવચન- કાયામાં એટલે કે વિચારમાં વાણીમાં અને વનમાં પણ