________________
વર્ષ ક અંક ૪૭-૪૮ તા. ૨૯–૩–૯૭ :
: ૧૦૩૧
એક રૂપતા જ જોવાય છે. ભિન્નતાનું તે દર્શન થતું નથી એટલું જ નહિ પિતે બોલેલું, પતાને ગળવું પડતું નથી કે ફેરવી તેલવું પડતું નથી. કારણ શાસ્ત્ર એ જ તેમની સમ્યક ચક્ષુ હોય છે. અને શાસ્ત્રથી પરિકમિત બુદ્ધિ હોવાથી એકસૂત્રિતા, અખંડિતતા તેમના ? જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાહજિકતાથી વણાઈ ગયેલા હોય છે. પિતાની આંતરિક ગુણસંપન્નતાને કારણે સત્ય તે હંમેશા નિર્ભય હોય છે પણ આવા મહાપુરૂનું શરણું પામી ચોમેર નિર્ભયતાથી હરેફરે છે અને સૌને સત્યને સાચો મહિમા સમજાવે છે. સત્ય-સિદ્ધાંતની રક્ષા ખાતર ઝીંદાદીલીથી મરનારા કે મરવા માટે તૈયાર રહેનારા તે છે અમર બની જાય છે, લોકેતા સ્મરણપથ પર હંમેશને માટે અંકિત થઈ જાય છે, { તેમની સ્મૃતિ પણ નામ શેષ બનતી નથી, ભૂલ્યા ભૂલાતા નથી, સમય રેતીની સરતી છે ક્ષણો તેમની યાને વધુને વધુ અપાવે છે એટલું જ નહિ તેમની હયાતિમાં તેમની ? જેટલી મહત્તા સમજાતી ન હતી તેટલી તેમની ગેરહાજરીમાં વીતતી ક્ષણે તેમની # મહત્તાને બમજાવે છે. ત્યારે જ તેમના અમૂલ્ય માર્ગદર્શનનું માર્ગસ્થ વિચારે વાતનું છે મૂલ્ય બરાબર સમજાય છે.
જગતમાં સત્ય અને અસત્યનું કાયમી વૈર છે. તેમાં અસત્યના પક્ષકારોની પણ 8 હાલત સૌએ સારી રીતના જો—જાણી–અનુભવી છે અને સનાતન સત્યનું સમર્થન છે કરનારા, તેના જ પક્ષપાતી, સત્યમાર્ગને ખૂલલો કરનારા, સત્ય માર્ગના પૂજારી, સત્યમાર્ગના અજોડ ફિરતા, સન્માર્ગ સંરક્ષક સ્યાદવાદ્ય વાચસ્પતિ, સુવિહિત શિરોમણિ છે અનંતે પકારી સ્વ. પરમ ગુરૂદેવેશ પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહરિાજાની 8 પુનીત જીવન ગંગેરીની પુણ્યસલિલેથી પણ સુપરિચિત થવા સાથે આંશિક પવિત્ર છે પણ થયા છીએ. - તે છઠ્ઠી પુણ્યતિથિની સ્મૃતિએ, તેઓશ્રીજીના અનુપમ શાસનરાગ, સત્યપ્રિયતા, આજ્ઞાપ્રિયવ, સાત્વિક્તા આઢિ ગુણેને અંશ પણ હયામાં આવે અને તેઓશ્રીજીએ ભગીરથ પુરુષાર્થ કરી આરંભેલ સત્ય સન્માર્ગના ખેડાણના માર્ગે જ પા પા પગલી ભરી, તેમાં જ રિથર રહી આગેકૂચ કરીએ તેવું બળ અને સદેવ મળ્યા કરે. તેવી જ આશિષ આપ જેવા પરમ કૃપાલો ! અમ સમ નોંધારા બાળ ઉપર વરસાવે તે જ મંગલ હાકિ ભાવના સહ એક ઉ શાયરને શેર યાદ કરી: “હજારે નુર ઉનકી, હસરતે દીઢાર પર કુરબા, કિ જિસકી જિંદગી હી, હંસતે દીદાર હો જાયે.” અર્થાત-“જેની પિતાની જિંદગી, જાતે સળગીને પ્રકાશમય બની જાય એવા છે
,
,
,