________________
વર્ષ ૯ અ૪ ૪૭–૪૮ તા. ૨૯-૭-૯૭ :
+ ૧૦૨૯
અર્થાત વારંવાર સૌ તેમને યાદ કરી કરીને તેમનું ગુણુ કીર્ત્તન કર્યા જ કરે છે.
ધૂપસળીની સુવાસ માણતાં માણતા પણ હું ચામાંથી પાકાર ઊઠે છે કે—મહાપુરૂષનું જીવન ધૂપસળી જેવું છે. ‘જલી જાતી છેાને જીવન ધૂપસળી મહેકતી મહેકતી ' જેના સાક્ષાત્કાર આ કથાનાયકના જીવનમાં સૌને સારી રીતના થયેલે અનુભવાયેલા છે.
આ જ્ઞાપ્રિયત્ત્વની જેમ સત્ય-સિદ્ધાંત પ્રયત્ત્વ એ પણ તેઓશ્રીજીના જીવનનું અમૂ લ્ય ઉજજવલ પાસુ છે. સિદ્ધાંત ખાતર ફના થવાની મર્દાનગી-વીરતા, તેમનામાં સૌએ જોયી છે તેથી જ તેમની એક જ વીરહાક સુધારક વિચારકેાને ધ્રુજાવવા સાથે શાસન રસિકેામાં અપૂર્વ શક્તિના સંચાર કરતી.
આ પ્રસંગે એક જાણીતા વિદ્વાનનુ “મોટાં કાર્યો સામર્થ્યથી નહિ પણ ખંતથી સધાય છે--” આ વાક્ય યાદ આવે છે. પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગેા વિચારતા થાય કે, ખરેખર સામર્થ્યની જેમ ખ'ત પણ તેટલુ' જ મહત્ત્વનું' પરિબળ છે. જયાં ધીરજ હાય, નિર્ભયતા હાય, સહિષ્ણુતા હાય, ઉદ્ઘારતા હાય, અને સત્ય માટેની નિઃશતા હાય ત્યાં ખંત આપે।આપ હાય જ. ખંતીલા પુરૂષમાં આ ધીરજ આદિ ગુણ્ણા પણુ આવીને વસ્યા જ ડાય પછી તે જે કામ હાથમાં લે તેમાં તેને સિદ્ધિ વરે જ તે નિઃ શંક હકીક્ત છે. તેમના જીવન કર્યાંના સરવાળા જોતાં તે સત્ય પડે છે.
શાસન ઉપરના અનુપમ રાગના કારણે જ આજ્ઞાપ્રિયતા અને સત્યપ્રિયતા ‘સર્વાગી પણે ખીલી ઉઠતા અને નિર્ભયપણે ચામેર વિચરતા તેમાં તેએશ્રીજીની સાત્ત્વિકતાનુ પણ તેવુ ૪ બળ હતું. કેમ કે, સત્ત્વશાલી આત્મા, સત્ય સિદ્ધાંત ખાતર ગમે તેવા ત્યાગ કરવામાં સહેજ પણ ડરતા નથી, અચકાતા નથી કે થડકાટ પણ અનુભવતા નથી. તે વખતે તેમની અપૂર્વ દૃઢતા શૌય ભરી સાત્ત્વિકતા અને મેરૂ સમ ઢીલા પેાચા, ડગમગુ થતા અને અસ્થિરા પણ વધુ મજબૂત હાથા જેવા બની જાય છે. માટે જ કહેવાય છે કે સત્યના પથ છે શુરાના, નહિ કાયરનું નામ જોને ?
મકકમતા જોઈ
સત્યની સાચી સાધના-ઉપાસના—રક્ષા તે જ કરી શકે જે નિર્ભય હાય, તેજસ્વી હાય, પરાક્રમી હાય. નિર્ભય રહેવા નિષ્પાપતા જોઇએ, તેજસ્વી બનવા નિસ્પૃહતા જોઇએ અને પરાક્રમી બનવા સાત્ત્વિક્તા જોઇએ. નિષ્પાપી માણસ કેાઇથી પણ ડરતા નથી, નિસ્પૃહ માણસ કાઇની ય શેહ-શરમમાં આવતા નથી અને સાત્ત્વિક માણસ કાઇના ય ભભકામાં ઝાઝ્ઝમેાળમાં અજાતા નથી કે લેપાતા માહાતા નથી. આવા જ આત્મા સત્યની સાચી આરાધના—રક્ષા-ઉપાસના કરી શકે છે. તેનુ' અનુપમ-નિર્મીલસુવિશુદ્ધ ચરિત્ર તેને અસત્યની સામે પ્રતિકાર ક્ષમતા આપે છે. જેનુ ઇન આ મહા