________________
. • ૧૦૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિકી } હે રામ! વેદનાથી પીડાયેલી સતાવ્યા કરતી તારી યાદ આંખોમાં આંસુંનું બલિદાન લીધા વિના શાંત થતી નથી. વધુ શું કહીએ ? - ઉડને કી બદનસીબી સિફ બહાર કે મિલિ હ, પતઝડ કભી નહિ ઉઝડતી. $ ગ્રહણ તે ચંદ્ર અને સૂરજનું થાય. તારા અને નક્ષત્રોનું નહિ. એજ રીતે ખલકના ઉપસર્ગોની ઝંઝા ઝડીએ અને ઉપદ્રના અગન ખેલ મહાન વિભૂતિઓ માટે જ સર્જાણ છે ' હોય છે. અગનના પંથ ઊપર ચાલવાનું તે સજજનેને-મહાપુરૂષને હોય છે, દુર્જનને નહિ. આ મહાપુરૂષની જિંદગીની પ્રત્યેક ક્ષણે સુરંગ દાટેલી સડકો ઉપરથી ગુજરી છે. તે
શાયત તમને ખબર હશે કે બાળદીક્ષાનો સ્રોત વહાવી બાળદીક્ષાને જીર્ણોદ્ધાર ! કરનારા આ મહાપુરૂષ ખુદ પોતે જ બાળદીક્ષા લઈ શક્યા ન હતા. આ મહાપુરૂષ પોતે ૧ ૯/૧૦ વર્ષની ઉંમરે એકલા જ દીક્ષા લેવા માટે પાદરાથી ભાગીને વડોદરા આવેલા. પરંતુ પાછળથી ખબર પડતા કાદીમા તથા કાકા તેમને પાછા લઈ આવેલા. કાકાએ તે મુંબઈ સમાચારમાં જાહેરાત આપી દીધી હતી કે– ત્રિભુવનને દીક્ષા દેનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ જાહેરાતથી કઈ ત્રિભુવનને દીક્ષા દેવાની હિંમત | કરતા ન હતા. ત્રિભુવને સમય પાકવાની રાહ જોતા હતા. લગભગ ત્રિભુવનને ૧૭ મા
વરસે પૂ. પ્રેમ સૂરી. મ. મળ્યા. તેમણે કહ્યું કે પહેલું જશે તેની ખાત્રી ક્યાં છે? ૧ ત્રિભુવને આ જ સુધી દાદીમાની દરકાર કરેલી પણ હવે દાદીમાની વાતની ઉપેક્ષા છે કરીને પણ ભાગીને દીક્ષા લઈ લીધી.
મારે મારા મુંબઈને જ પ્રસંગ વર્ણવે છે. આ મહાપુરૂષે અમઢાવાદમાં વગર 1 માઈકે હજારોની મેઢનીને પ્રવચન આપ્યા. પરિણામ એ આવ્યું કે–રાંદ્રવિલાસ અને લક્ષમીવિલાસ જેવી હોટલની કમાણીને ખાસ્સી અસર પહોંચી. આના છાંટા મુંબઈની હોટલમાં પણ ઊડેલા. અમદાવાદનું કામ પતાવી પૂશ્રી મુંબઈ તરફ આવવા નીકળ્યા છે. વડોઝર પહોંચતા તે મુંબઈમાં રહેલા એક સુધારક આ. ભગવંતે કહ્યું કહેવડાવ્યું– રામ વિજ્ય પાછા જાવ.” પણ ઝિંદાદિલ ભર્યું આ જવાંમઢ જિગર ૫ છું ફરવા નહોતું આવ્યું. પરંતુ.
આગે કમ! દરિયાવની છાતી પરે, નિર્જળ રણે–ગાઢા અરયે ડુંગરે, પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે
આગે ક્રમ! આગે ક8મ! આગે ક8મ! આ રીતે આગે કામ કરીને આવી રહેલા આ મહાપુરુષ મુંબઈ સુધી આવી | оооооооооооооооооооооооооооо