________________
વર્ષ ૯
અ ક ૪+૪૮ તા. ૨૯-૭–૯૭ :
: ૧૦૧૭.
રાજ રાવણની સામે જેહા જગવનારા રામભક્ત વિભીષણ પણ બનવું અમારા માટે અશક્ય છે. પરંતુ હે રામ! તે બતાવેલા વીતરાગના માર્ગે ચાલતાં ચાલતાં વીતરાગના વચનેની વફાદારીને વહેતા વહેતા એ વફાને બેવફા બનવાને જે દિવસે અમને વિચાર આવે તે દિવસે આ માથુ ધડથી છૂટુ પડી જજો.” આવી ભાવના ભાવવી તે અમારા { માટે અશક્ય નથી જ. સંસ્કૃત ભાષામાં એક સુભાષિત છે કે
નાભિષકે ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગે
વિક્રમાજિતસત્વસ્થ સ્વયમેવ મૃગેન્દ્રના છે હરણએ ભેગા થઈને કંઈ સિંહને વનના રાજા તરીકે અભિષેક નથી કરતાં. એ તે પોતાના પ્રચંડ-પરાક્રમથી જ વનને રાજા બની જતું હોય છે.
સૂર કદી દિશાનું મોટું જોઈને નથી ઉગતે, તે જ્યાં ઉગે તેને પૂર્વ દિશા થઈને ઇ જ રહેવું ૫ છે. સિંહને કદી મકાન બાંધવાની જરૂર નથી પડતી. એ જ્યાં જાય ત્યાં છે તેના માટે મકાન બની જતાં હોય છે. તેમ આ રામને કદી અયોધ્યા બાંધવાની જરૂર
નહોતી પડી. એ જ્યાં જ્યાં જતા હતા તેમના માટે અયોધ્યા બની જતી હતી. પણ છે દુઃખની વાત છે કે–આજે ન તે તે રામ છે ન અધ્યા. અયોધ્યાને તે કદાચ અમે { બાંધી આપી છે પરંતુ તેમાં આવીને વસનારે “રામ” ન જાણે સૈકાઓ પછી પણ આવશે !
એક શાયરે હ્યું છે કે
હમ ૪૮ બનતે હૈ મગર હમદર્દ બન શકતે નહિ, હમ શૂલ બનતે હી' મગર હમ ફૂલ બન શકતે નહિ. હમ રૂકાવટ બન શકે મંઝિલ કહીં બનતે નહિ,
હમ જીવન કે ગુમરાહ હ રાહબર બનતે નહિ. અંધારી રાહમાં અને અંધારી રાતેમાં ભટકતી આપણી જવાની અને જિંકગીને આ જ એક સાચા રાહબર હતું. આજે પાંચ લાખ અઢાર હજાર ચાર મિનિટે | પહેલા આપણા સૌના મનને માણિગર અમાસની અંધારી રાતે નવર દેહથી પણ આપણને બધાને છોડીને ચાલ્યો ગયો છે. આપણા માટે આ મહાવિભૂતિ દર્દભરી વે? નાની સતાવતી યાદે સિવાય કશું મૂકીને નથી ગયા. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે- 5
ચલે ગયે વે અબ ઉની યાઢ આતી કરને કે હોઠ પર સિફે શિકાયત બાકી હૈ !”