________________
_
.
.
વર્ષ ૯ અંક ૪૭૧૪૮ તા. ૨૯-૭–૯૭ :
: ૧૦૧૯ પહોંચ્યા. પરંતુ અહીં રસ્તામાં કાચના કટકાએ પથરાયેલા હતા. છતાં આ મહાવિભૂતિ એજ વિચારધારામાં હતી કે
કઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે
પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું! આપણે જોયું છે કે–આ મહાપુરૂષે કંટકને સહી સહીને આપણું માટે પુષ્પશાસ ૧ પાથરી છે. જે મુંબઈ “રોટલો મળે પણ એટલો ના મળે” આવી બદનસીબ કિસ્મતથી 4 ૧ વગેવાઈ ગયું છે તેવા મુંબઈમાં આ મહાપુરૂષે જ્યાં રહેવા માટે તસુભાર જગ્યા મળવી છે છે મુશ્કેલ હોય તેવા સ્થાનમાં લોકોના ઘરઘરમાં અને ઘટઘટમાં સ્થાન જમાવી દીધું. આનુ છે કારણ શોધતા લાગે છે કે–શાસ્ત્ર તથા શાસ્ત્ર માન્ય પરંપરાની સુરક્ષા ખાતર વેચ્છા
વર થઈ જવાની તેમની તમન્નાના કારણે જ આજે આપણા મન-મંદિરમાં તેઓ પ્રતિછે ઠિત થઈ રહ્યા છે.
છે. છેલ્લે તે પૂ.શ્રીને કાચની કેબિનમાં રાખવામાં આવતા હતી. અહીં કહી ! શકાય કે-પૂ શ્રીનું શરીર જેમ કાચની કેબિનમાં રહેતું હતું. તેમ પૂછીને આત્મા ! I પણ કાચના ઘરમાં રહેતો હતો. આ શીશમહલને સચવાય તેટલું આપણે સાચવ્યું. 4 આખરે એક દિવસે જે રસ્તે આપણે બધાએ જવાનું છે તે રસ્તે શીશમહલને રહેનાર
શીશમહલને છોડીને આપણે બધાની વચ્ચેથી ચાલ્યો ગયો. આખરી અલવિદા કહીને તે છે ચાલ્યા ગયેલા ગુરૂવરની યાત્રા આંખે ભીંજવી દે છે.
મેળાપ પછીની જુકાઈને કડવે ઘૂંટડે ગુરૂદેવે આપણી સામે ધર્યો છે. તેને એ છે મને પણ પીધા વિના છૂટકે જ નથી. અંતે એક કડી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઢઉં.
અલવિદા ગુરૂવર તણી સૌ સંઘને આ આખરી વેદના વિસરાય ના વરસ સુધી એવી મળી. તું એક પયગમ્બર હતે જિનવાણીને ચાલ્યો ગયો. ઈન્સાફ કુદરતને ખરે આ કુર આવીને રહ્યો.
શાસન સમાચાર : પાલણપુર ખેડાલીમડા-અત્રે પૂ. આ. શ્રી વિ. કમલરત્ન ! સ. મ., પૂ.પં.શ્રી વિમલન વિ. મ. ઠા. ૩ તથા પૂ. સા.શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. ઠા. આદિ અ. સુ. ચાતુર્માસ પ્રવેશ ઠાઠથી થશે.
ગઢસિવાના–પૂ.આ.શ્રીવિ. કમલરત્ન સું. મ.ની આજ્ઞાથી પૂ.મુ.શ્રી તરૂણરત્ન વિ. | મ., પૂ.મુ.શ્રી પ્રાણરતિ વિ. મ. ઠા. ૨ અ આ. સુ. ૨ના ચાતુર્માસ પધાર્યા છે.