________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬ :
૧૦૨૯
આ મહાપુરુષ વાગડમાં ઘણું વિચર્યા છે, ઘણે ઉપકાર કર્યો છે. અજ્ઞાન પ્રવને ધર્મ માર્ગે ચઢાવી છે અને ધર્મ કરતી કરી છે. અજ્ઞાન લોકે સાયે ધર્મ સમજાવી, 8 ધમમાં સ્થિર કરી, ધર્મ કરતા કરવા તે નાને ઉપકાર નથી. આમની પરંપરામાં આવેલા પણ ત્યાં વિચરી ઉપકાર કરી રહ્યા છે. ભગવાનના શાસનને જે મહાત્મા આવી રીતે ચલાવે તેને પણ શાસન ઉપર ઉપકાર હોય છે. આ મહાત્મા ભદ્રિક કેટિના હતા. આ
એવી રીતે જીવન ગાળતા, શાંતિથી બેસતા કે તેમને જોઈ બીજા ધર્મ પામે. તેમના 1 તે ઉપકારની સ્મૃતિ આજે કરી રહ્યા છીએ. 4 શ્રી જૈન શાસન એવું અદભૂત છે કે, જેને ગમી જાય તે ગમે ત્યાં હોય પણ
ઉપકારીને ભૂલે નહિ તે આમાંથી કેકવાર એ ક્ષયે પશમ જાગી જશે કે ધર્મ પામી છે ઇ શકે. અજ્ઞાને આવી રીતે ધર્મ કરી શકે છે પણ ધર્મ પામવા ઘણું અજ્ઞાન ટાળવું } પડશે. તમે કહે કે, સામગ્રીથી સુખી નથી. હયામાં ધમથી સુખી છીએ. છે 1 આ સામગ્રીથી સુખ માનીશ તે રેવું પડશે અને ધમથી સુખ માનીશ. તે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં આનંદ કરી શકીશ. તમે અત્યારે સુખી : છે? મજામાં છે ? સુદેવ-ગુરૂની કૃપાથી સુખ માનનારો દુખમાં ય સુખી ? દુનિયાની સામગ્રીથી સુખ માનનારે રેજને દુખી !
આ વાત જે હવામાં ઉતરી જાય તે શ્રી જૈન શાસનની છાયા પડે. જેથી ?' ધર્મની સામગ્રી ભવાંતરમાં સુલભ બની જાય અને બધું પામી પણ જાય.
મારે તમને ઈરછાયેગી અને શાસ્ત્ર મેગી બનાવવા છે. તેની ઇચ્છાવાળે સાધુ-છે પણમાં જ રમે. આવી ભાવનામાં રમનારા ભગવાનનું સા શું પામે અને સુંદર રીતે આ પાળે જેમ આ મહાપુરૂષ સાધુ થયા. સુંદર રીતે પાળ્યું. અને ગુરુકૃપાથી ઉત્તમ પદ પામ્યા, ઈ
સારી રીતે જીવ્યા બિમારીના કાળમાં પણ સમાધિથી જીવ્યા અને સમાધિમાં કાળધમ ન પામ્યા. વડિલેની છાયામાં રહીને સંયમ પાળી, પિતાના અને પરના ઉપકારને સાધી છે ને ગયા. તેમને તે ગુણે આપણામાં આવે તે શુભેચ્છા સાથે પૂર્ણ કરવામાં આવે છે. ?