________________
pe
શ્રી જૈન શાસન (મઠવાડિક)
૧૦૨૮ :
કર્યો કે, હવે આ લેાકેાને સમજાવવાને વખત નથી. ઉપકારી ધમ છેડવા નથી. તેથી ઘર છેાડી નીકળી ગયા. ફેરી કરી, કેથળા નાખી આજીવિકા મેળવે છે આવી હાલતમાં પણ ત્રિકાળ પૂજા કરે છે. નાની રૂમમાં રહે છે. તેમને ઘર યાદ કરે છે. નાની રૂમમાં રહે છે. તેમને ઘર યાદ પણ નથી આવતું. ઘરની દિશામાં પશુ જતા નથી. આનંદ માને છે પહેલા ધ કરવામાં અંતરાય આવતા હતા, આજે કાઇ જ અંતરાય નથી. ઉભયકાત આવશ્યક ચાલુ છે. સ્વાધ્યાય, ધ ક્રિયા વિશેષ રીતે કરે છે.
આવી રીતના મજેથી શેઠે જીવી રહ્યા છે. તેનાં એક વાર પવના દહાડે આવે છે. શેઠ મંદિરે પૂજા કરવા ગયા છે. ત્યારે માલણુ એક પુષ્પના સુંદર હા! શું*થીને લાવેલી. અને આ જ શેઠને આપવા તેમ નક્કી કરીને આવેલી. તેને ખબર ડી ગયેલી કે, શેઠની પરિસ્થિતિ પલટાઈ છે, શેઠ ઝુપડીમાં રહે છે. જે હોય તે આ હા! શેઠને જ આપવા છે, કેમકે, શેઠે મને ઘણુ' આપ્યુ છે. તે માલણુ સેને લદાયેલી આવતી. માલણે શેઠ પાસે આવીને કહ્યું કે- આ હાર આપના માટે જ બનાવ્યા છે અને આપને જ આપવાના છે. શેઠ કહે કે- હાલ મારા વખત નથી. માલણુ કહે કે આપને જ આપવાના છે. આ શરીર ઉપર જે દાગીનાદિ છે તે બધું આપનું જ છે, માટે અ જો વિચાર કરતા નહિ. મને બધી ખબર છે માટે મારે કાંઈ જોઈતુ' જ નથી.” શેઠ કહે હું આવું છુ. આજ સુધીમાં આઠ આની ખચાવેલ તે લાવ્યા અને મુઠી વાળી આપી કહે કે, આપ્યા વિના રહેવાય નહિ. આટલું. આપુ છું. આવે સુંદર હાર લેવાય જ નહિ.
રંતુ તે
બધા છેહ કે તે ય આનદ આવે ! છેકરા, ધણીયાણી પેતાના નહિ ! છતાં ય યાદ આવે છે ? આ બધુ' બની રહ્યુ છે તે જ વખતે જેમનાથી પાતે પ્રતિઐાધ પામેલા અને મંદિરની પ્રતિષ્ઠા કરાવેલ તે જ ધર્માચા` પણ ત્યાં આવેલા તેમણે આ બધુ જોયુ. શેઠની હાલત જોઈ સમજી ગયા કે, હાલતમાં ફેરફાર છે. તેથી તે શ્રી આચાય પૂછે કે, શેઠ શી સ્થિતિમાં છે ?' ત્યારે શેઠ વિનયપૂર્વક કહે કે-ભગવંત ! મને ખાત્રી છે કે, આપ મારી સંસારની સ્થિતિ તે પૂછે જ નહું, મારી ધની જ સ્થિતિ પૂછે તે ચઢતે રંગે છે. પહેલા નહેાતી તેના કરતાં મજેની છે.' આનું નામ ધી! આત્મસુખને અથી તે આનું નામ! આત્મામાં અપૂત્ર સુખ છે. ચાર સ તાના અને સગી સ્ત્રી કહે, કે ઘર છેાડા પણ તેને થયું નથી કે કેવા કાળ આગૈા ! ઉલટા તેને આન'દ થયા કે, હાશ ! ધ કરવાની તક મલી: સદ્ગુરુ આગળ સંસારના રાદણા કદી ન રાવાય. સમજુ જીવ કદી પણ ન રાવે.