________________
-
-
-
-
-
-
- ભાભર નગર મંડન શ્રી મુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે 1 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો -
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની 8 છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ { પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટુંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ - ર્ષ પ્રાચીન છે મંદિરથી મંડિત ભૂમિ તીર્થ સ્વરૂપ ગણતી હોવાથી સકળ સંઘને તીર્થસવરૂ ભાભર
નગરના જિનાલયના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ? છેપાંચ જિનાલો : ૧, શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ) ૨. શ્રી છે શાંતિનાથ સ્વામી જિનાલય, ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, ૪. શ્રી વાસુપૂજ્ય છે સ્વામી જિનાલય. ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય..
ધર્મસ્થાન : શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, હું આયંબિલ શાળા, ભોજનશાળા. - પાંજરાપોળ જીવદયાની જોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે ૧ નાના મેટા ૧૫૦૦ રને આશ્રય મળતું હોય છે. અને દુષ્કાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા 4 ઢોરને આશ્રય મળતું હોય છે.
જ્ઞાનમંદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમદિર જૈન છે 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની પૂર્વ જજોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનાર ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા ! પરમપકારી પૂ. બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. 8 છે પૂ. આચાર્યદેવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 આચાર્યદેવ શ્રી કનકપ્રભસુરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવો નથી. છે ૧ તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે. છે થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
– ભાભર તીર્થની યાત્રાએ પધારે – મુ. ભાભર તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત ) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ! 8 નક્કી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ કેન : ૯૪૨૬૭૧