________________
૫ ૧૧૪
: શ્રી જન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક ૨ને વિષાંક
શ્રી વિછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ જ્યાં જ્યાં ગામડામાં ચબુતરો ન હોય ત્યાં 5 ચબુતર બનાવવાનું આયેાજન કરેલ છે. આપને એક પૈસે પણ રત્ન ગણાશે છે વિછીયામાં તથા આજુબાજુના ગામડામાં સુંદર રીતે સંચાલન થાય છે સંચાલકશ્રી ! 4 ચબુતરાની અવારનવાર મુલાકાત લે છે જ્યાં જ્યાં ચબુતરામાં ચણની જરૂર હોય ત્યાં ; છે વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ ચણ મોકલે છે. વિછીયા તથા વિંછી પાની આજુબાજુના { ગામડામાં ચબુતરો બનાવી અને પંખીઓને ચણ નાખવા માટે શુભ શરૂઆત પ. પૂ. આ સંત શીરોમણી પ. પૂ જિનેન્દ્રવિજયજી મ. સાહેબે પ્રેરણા કરી છે મ. સા. ની પ્રેરણાથી પચીસ ચબુતરા બનાવાયા છે. પુષ્કળ પ્રમાણમાં પંખીઓ ચણવા માટે આવે છે. તે બદલે વિંછીયાની દરેક સંસ્થા પ. પૂ મહારાજ સાહેબનો ખુબ ખુબ આભાર માને છે. છે. તો આપ પણ મુંગા અબોલ જીવો માટે દાન મોકલી દાન ધર્મની બેંકમાં પુણ્યનું ૧ બેલેન્સ વધારીને ખાતું ખેલાવશે. આપના ગામમાં બિરાજતા સાધુ પદવીજી મ. સા. છે સુખસાતામાં હશે. અમારા વતી ૧૦૦૮ વંદન કહેશે.
શ્રી ખારચીયા સાર્વજનિક ચબુતરાનુ ખાતુ ડીસ્ટીક કે. ઓપરેટીવ બેન્ક વિંછીયા શાખામાં છે. શ્રી અનંતરાયભાઈ મુળચંદભાઈ શાહ તથા ખજાનચી ભરતભાઈ વી. જકડીયા તથા ટ્રસ્ટીશ્રી અરવીંદભાઈ નારણભાઈ રાઠોડ તથા સરપં શ્રી વલ્લુભાઈ રામભાઈ ખાચર સંચાલન કરશે.
આપના દરેક પ્રસંગમાં મુંગા અબોલ જીવોને યાદ કરી દાન મોકલવા વિનંતી
તવારીખના પાના બેલે છે કે કોઈનો પેસે, કેઈન વૈભવ બીજી નહી . 1 ત્રીજી પેઢીએ વેલેજ ટકે છે. કરડેની લક્ષમી પણ એક દિવસ મુકીને છે ચાલ્યા જવાનું છે. મારૂ, મારાને માયાવી મેહ છેટે છે. સરકાર્યો જ માનવીની ૫ મહત્તા છે. સાચી મુડી છે ધનને સદઉપયોગ જ માનવીને વિરલતા અ છે. અમરતા છે આપે છે બાકીનું બધુ પાણીના રેલાની જેમ ચાલ્યું જવાનું છે. મુંગા જીની
આંતરડી ઠારવાને આ અણમોલ અવસર આવી ચુક્યા છે જે જો એળે ન જાય.
22
લી. ખારચીયા સાવજનિક ચબુતરો
ગામ સમસ્ત પરિવારના વંદન