SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ - -સમાગ પ્રકાશન દ્વારા પ્રકાશિતપૂ. આચાર્ય વિજયરામચંદ્રસુરિ સ્મૃતિ ગ્રંથમાળાનાં ચેથા વર્ષના * બાવીશ પુસ્તકની ટુંકી સમાલોચના * છે (૧) સાધ્ય અને સાધન- સાધ્ય અચૂક હોય પણ જે સાધન યેગ્ય ન મળે છે છે તે માણસ ઈષ્ટ સાથને મેળવી શકતો નથી. ધમ પુરૂષાર્થ રૂપ સાધન મુકિત માટે છે જવામાં આવે તે જ સાધનનો સાચે ઉપયોગ કર્યો કહેવાય. આ માટે જોઈતી વિવેક ? દષ્ટિને ખીલવવા આ સાધ્ય અને સાધનના ભેદને જાણવું આવશ્યક છે. - (૨) ધર્મમાં ભાવની અનિવાર્યતા–ધમ ચાર પ્રકારનું –દાન, શીલ, તપ અને 8 જ ભાવ. આમાં મુખ્યતા ભાવ ધમની. તે વિનાનું દાન મૂકિત આપવા સમર્થ ન બને, તે છે. 5 વગરનું શીલ વિફળ નિવડે છે અને તે વિનાને તપ ભવની પરંપરાને વધારનારો બને છે છે આવા શાસ્ત્રવચનના આધારે અપાયેલ એક મનનીય પ્રવચન. , (૩) શ્રધ્ધાદીપ-ધર્મ કરનારે પણ શ્રદ્ધા વગરનો હોય એમ બની શકે છે. તે શ્રદ્ધાવિનાની ગ તેટલી પણ ઉંચી ધમકરણ આત્માને અંતિમ લય મોક્ષ સુધી છે ન પહોંચાડી શકતા નથી. દુનિયામાં સર્વત્ર શ્રધા રાખનારને એક ધર્મમાં જ શ્રદ્ધા કરવાનું છે. મન થતું નથી તેની તે ખામી બતાવી તેને સુધારવાને ઉપાય કરી શ્રધ્ધાને દઢ કરવા ! અવશ્ય વાંચવા -વિચારવા યોગ્ય પ્રવચન. . (૪) ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા-શિક્ષણ અનિવાર્ય છે પણ કયુ છે 4 શિક્ષણ? સ્વાર્થ ભણું દેરનારૂં શિક્ષણ શિક્ષણ જ નથી. આત્માને આમા-પુણ્ય-પાપ– ૧ પરલેક-એક્ષ-રે પકાર આદિ અનેક ગુણનું શિક્ષણ આપતું શિક્ષણ જ શિક્ષણ છે. $ પૂર્વે ઘર પાઠશાળા ને મા-બાપ શિક્ષક હતાં. હવે પરિસ્થિતિ પલટાણી છે. તેમાં પાઠ- ૧ શાળા, સમ્યગ્ન પ્રતિ માટે અનિવાર્ય બની ગઈ છે તે અંગેનું વિશદ વિવરણ કરતું પુસ્તક (૫) સાધર્મિક વાત્સલ્ય- જેને મન ધ વચ્ચે હોય તેને જ મન સાધમિક વસે. જે સાધક ભકિત બહુમાન પૂર્વક કરવાનું મન ન થતું હોય તો સમજો કે ધર્મ હૈ યે વસ્ય જ નથી. અપાર વાત્સલ્ય અને વિવેક સાથે સાધર્મિકની દ્રવ્યભકિત છે કરી તેની ભાવલકિત પણ કરવાની છે. જેથી તેને આલેક-પરલોક ઉજળે બને અને ૪ મુકિતના ઉદ્યાન માં તેને-આપણે સદાને સંબંધ બને. оооо оооооо
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy