________________
3 અહિંસા પરધમ જીવદયા એજ પ્રભુસેવા માનવસેવા એજ પ્રભુસેવા છે વા, ખારચીયા સાર્વજનિક ચબુતરો ન
મુ. ખારચીયા-૩૬૦૦૫૫, વાયા વિંછીયા. તા. જસદણ જી. રાજકેટ-ગુજરાત (ઈન્ડીયા)
1 નમ્ર અપીલ : પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે સાધુ સંતે તથા ભગવતી સતીવૃંદ તથા ધાર્મિક છે સંસ્થાના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ તથા સકલ સંઘના ભાઈઓ તથા બહેને.
આપને જણાવતા અમને આનંદ થાય છે કે અમે એ અબેલ પંખીઓ માટે છે 8 અમારા ગામમાં ગામ સમસ્ત ચબુતર બનાવવાનું આયોજન કરેલ છે. વિંછીયા તથા
આજુબાજુના ગામડાનાં પચીસ જેટલા ચબુતરા છે, અમે છેલ્લા ઘણાં વર્ષોથી જમીન ઉપર પંખીઓ માટે ચણ નાખીએ છીએ. પરંતુ હિંસક પ્રાણીઓ અવારનવાર પંખી. છે એને મારી નાખે છે. જેથી અમારી ઘણુ સમયની ભાવના ચબુતરે બનાવવાની હતી ! છે તે સ્વપ્ન આજે સાકાર થાય છે. આ ચબુતરે બાંધવાને ખર્ચ રૂા. ૭૫૦૦૦ જેટલો છે જ થાય છે (રૂમ રહિત) અમારા ગામની વસ્તી આશરે ૫૦૦ જેટલી છે. નાનું ગામ = હેવા છતાં પણ જીવદયાના કાર્યોમાં એક સંપથી અને સૌના સહકારથી પંખીઓને છે છે નિયમિત ચણ નખાય છે. આ ગામની આજુબાજુમાં કયારેય પણ જીવહિંસા થતી નથી.
લગ્ન પ્રસંગે તેમજ દરેક પ્રસંગોમાં અહી ચણ માટે ૨કમ આપે છે, અમારા ગામ૪ માંથી ચબુતરાન બાંધકામ માટે ફાળે કરતા રૂ. ૨૫૦૦૦૧- જે ફાળે થયેલ છે. છે સાધારણ સ્થિતિના લોકો હોવા છતાં કુલ નહીં તે ફુલની પાંખડી રૂપે દરેક લેકેએ સાથ સહકાર આપેલ છે. તે આ૫ દાતાશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ જીવદયાના કાર્યમાં મદદ આપી આ કાર્યને વેગવંતુ બનાવવા દાન આપવા કૃપા કરશે. બાંધકામ માટે તથા પંખીઓને ચણ માટે ફુલ નહીં તે ફુલની પાંખડી રૂપે રકમ છે મોકલી આપશે તેવી અમને શ્રદ્ધા છે. સગા – સબંધી મીત્રને દાન આપવા માટે 8. ૨ અનુમોદના કરશે સાધુ સંતે એ પણ કહ્યું છે કે કરવું કરાવવું તથા અનુમોદના કરવી છે છે તે મહાન પુણ્ય છે તે આ પુણ્યવંતિ બેંકમાં પુણ્યનું ખાતુ ખોલાવીને ચડતા વ્યાજે છે છે અનામત મુકવા જેવું છે. ચેક ડ્રાફટ કે રકમ શ્રી ખારચીયા સાર્વજનિક ચબુતરાના છે નામે મોકલવા વિનંતી. ચબુતરાના બાંધકામનું કામ ચાલુ છે'
“જબ તુમ આયા જગતમે જગ હસતા થા તુમ રેતા થા અબ ઐસી કરની કર ચલે તુમ હસે જગ રયે”