________________
5
૫ પં. શ્રી ચંદ્રશેખર વિ. લિખિત “ધાર્મિક વહીવટ વિચાર” નામનાં અશાસ્ત્રીય E આ પુસ્તકને અનેક સમુદાયના ગીતાર્થ આચાર્ય ભગવંતે વિરોધ કરી રહ્યા છે. છતાં આ 8 પુસ્તકનું સમર્થન કરનારા વર્ગ તરફથી એ અપપ્રચાર થઈ રહ્યો છે કે “માત્ર પૂ છે છે આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને સમુદાય જ અને વિરોધ કરે છે, તેમને ? 9 વિરોધ કરવાની આદત પડી ગઈ છે આ પ્રચાર સત્યથી તદ વેગળ છે. વાસ્તવિકતા છે એ છે કે પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂના ગણ્યાગાંઠયા અનુયાયીઓ સિવાય કેઈને આ છે | પુસ્તક સાથે કશી લેવાદેવા નથી.
સંમેલનીય ૨૧ આચાર્યોના નામે તેમણે ચલાવેલી માર્ગ પક પ્રવૃત્તિને આજ ! 8 સુધીમાં પૂ આ. કે. શ્રી વિ. રામચન્દ્રસૂ. મ. સા. પૂ. આ. શ્રી વિ શાબિતચન્દ્ર સૂ. મ. ? છે અને પૂ. આ. શ્રી વિ. અમૃતસૂ. મ. પરિવારના આ. ભ ભવંત અને છે તેમના ખુદ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂ મન પ્રશિષ્યરત્ન '. આ, શ્રી 8 વિ મિત્રાનંદસૂ. મ. નિવેદનાદિ દ્વારા વિરોધ કરી ચૂકયા છે. હવે આગળ વધીને
સકળ શ્રી સંઘ માટે પરમ શ્રધેય સંઘસ્થવિર પૂ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી છે (બાપજી) મહારાજના સમુદાયના પૂ. આ. શ્રી વિ. વિબુધપ્રભસૂ મહારાજ પણ પોતાના R અત્રે રજુ કરેલ નિવેવન દ્વારા “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકને સદંતર અશાસ્ત્રીય છે 8 જાહેર કરી તેનાથી દૂર રહેવા સકળ શ્રી સંઘને ભલામણ કરે છે.
-- શ્રી ભારતના સ ઘેને અગત્યની સૂચના – આ. વિજય ભુવનભાનુસૂરિજી તથા પં. શ્રી ચંદ્રશેખરવિજયજી આદિ વર્ષો પૂર્વે શાસ્ત્રચુસ્ત હતા. ત્યારના તેમના શાસ્ત્રાનુસારી લખાણે જોતાં અને આજના તેઓ ના લખાણે જોતાં એમને મતિવિપર્યાય થયે લાગે છે. ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકમાં ઘણી બાબતે વાંધા ભરી છે. સં. ૨૦૪૪ના મુનિ સંમેલનન ઠરામાં પણ ઘણા આચાર્યોનો વિરોધ હતે. સંમેલન પછી પણ ઘણા આચાર્ય એમાંથી છુટા થયા અને એમણે વિરોધ જાહેર કર્યો હતે. સં. ૧૯૦ના મેલનના ઠરાવ તેમજ ધર્મદ્રવ્ય વ્યવસ્થા પુસ્તકના આધારે જ વહીવટ કરવે જોઈએ બાકી જેમાં અશાસ્ત્રીય વાતે, પરસ્પર વિરોધાભાસી બાબતે હોય તેવા પુસ્તકને આધાર લેવાય જ નહી એટલે ભારતના સંઘે સાવધાન રહે એજ ખાસ ભલામણુ.
– લી આ. વિબુધપ્રભસૂ. હકીકતમાં પૂ. આ. મહારાજશ્રી નિકારણ ક્યારે પણ જાહેર વિરે ધમાં ઉતરતા છે. છે નથી. પરંતુ સંમેલનના ઝંડાધારીઓના અપપ્રચારથી શ્રી સંઘ ઉભાગે રાઈ ન જાય B તે માટે તેઓશ્રીએ રાજસ્થાનના ચાલુ વિહારમાં આ નિવેદન પ્રગટ કરવા અર્થે મોકલ્યું છે. તે
આ પુસ્તકને સંયોગ વશ જાહેરમાં લેખીત વિરોધ નહિ કરનારા અન્ય આચાર્ય કે # મહારાજાઓએ પણ આ પુસ્તક સામે પોતાની નારાજ વ્યક્ત કરી છે એવું તે સાથે તે રૂબરૂ મળતાં જાણી શકાયું છે,