________________
( ટા. નું ચાલું )
: શ્રી જેનશાસન (અઠવાડિક) (૨) જઘન્ય મધ્યમ બીજે ભેદ-યથા શક્તિ ઘણા નવકાર કહેવાથી. (૩) જઘન્ય ઉત્કૃષ્ટ ત્રીજે ભેદ-એક નવકાર પછી શકસ્તવ કહેવાથી.
(૪) મધ્યમ જઘન્ય ચે ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શકસ્તવ, ત્યદંડક, એક સ્તુતિ કહેવાથી.
(૫) મધ્યમ, મધ્યમ પાંચમે ભેદ-ઇરિયાવહી, નમસકાર, શકતવ, ચૈત્યદંડક, એક સ્તુતિ, લેગસ્સ કહેવાથી
(૬) મધ્યમ ઉત્કૃષ્ટ છઠ્ઠો ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શકસ્તવ, અરિહંત ચેઈયાણું, થઈ, લેગસ, સવલએ, થઈ, પુફખરવર, સુયરસ, શુક, સિદ્ધાણં બુદ્ધાણુની ગાથા ત્રણ આટલું કહેવાથી આ છઠ્ઠો ભેદ થાય છે.
(૭) ઉત્કૃષ્ટ-જઘન્ય સાતમે ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવાદિ દંડક પાંચ, તુતિ ચાર, નમુત્થણ, એક જાવંતિજાવંત એક, સ્તવન એક, જયવીયરાય. આટલું કહેવાથી ઉત્કૃષ્ટ જઘન્ય નામને સાતમે ભેદ થાય છે.
(૮) ઉત્કૃષ્ટ મધ્યમ આઠમે ભેદ-આઠ થઈ, બે વાર ચે ત્યસ્તવાદિ દંડક આટલું કહેવાથી આ ઉત્કૃષ્ટ-મધ્યમ નામને આઠમો ભેદ થાય છે.
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ નવમે ભેદ-તેત્ર, પ્રણિપાત દંડક, પ્રણિધાન ત્રણ આ કરવા સાથે આઠ યેગ, બે વાર રીત્યસ્તવાદિ દંડક ? આટલું કહેવાથી આ ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ નવમ ભેદ થાય છે.
- આ ઉપરોક્ત નવ પ્રકારની-નવ ભેદવાળી ત્યવંદના શ્રી જિનમતમાં આચીણું છે. આગ્રહ રહિત પુરૂષ ઉચિત કાળે-જે કાલે જે રીત્યવંદના કરવી ઉચિત લાગે તે કાળમાં તે ત્યવંદના કરે તે તે સઘળાય નવભેદ શુભ છે, મક્ષ ફલના દાયક છે.
ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચે ત્યવંદના, શક્તિ હોય તે ઉભય કાલમાં કરવી ગ્ય છે. તેમાંય શ્રાવકોએ તે વિશેષ પૂર્વક કરવી જોઈએ. કેમકે, શ્રાવકને માટે સૂત્ર-આગમમાં આ પ્રમાણે કહેલ છે કે –“શ્રી જિન પ્રતિમાની અગરૂ, ધૂપ, પુષ, ગંધ આદિ પૂજા કરવામાં અત્યંત ઉદ્યમી એવા શ્રાવકે ઉભય કાલમાં તેત્ર, સ્તુતિ કરવા પૂર્વક ઉત્કૃષ્ટ ચેવવંદના કરે,
બાકીના, જઘન્યના ત્રણ અને મધ્યમના ત્રણ એ છ ભેદ ચિત્યવંદનના જે રહે છે, તે દેશ-કાલ મુજબ સાધુઓ, શ્રાવકે ચૈત્ય પરિપાટી આદિમાં કરવા. આદિ શબ્દથી મૃતક સાધુને પરાઠવ્યા પછી જે શૈત્યવંદના કરીએ છીએ તેમ કરવા.
આ પ્રમાણે શ્રી કલ્પભાષ્યની ગાથામાં ફક્ત ત્યપરિપાટીમાં જ ત્રણ થેયની ચૈત્યવંદના, પૂર્વોક્ત નવ ભેદમાંથી છઠ્ઠા ભેદવાળી કરવાની કહી છે. પરંતુ પ્રતિક્રમણની આવંતની રે ત્યવંદના ત્રણ થાયની કરવાની કેઈપણ જૈન શાસ્ત્રમાં કહી નથી.