________________
મી જન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણશી 9
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
oooooooooooooooooooooo
- જીવમાત્રને દુખ પર દ્વેષ છે. સુખ પર રાગ છે. તેને લઈને તે જેટલું ભણે-ગણે ૨
છે, તે બધું તેને અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. તે એટલે સમજુ બને તેટલે 9
વધારે ભૂઓ થાય છે. તેની અકકલ વધે તેમ વધારે નુકશાન કરનાર બને છે. 9 ૦ સંસારનું સુખ મળે પુણ્યથી પણ તે પુણ્ય ખરાબ હોય તે જીવને માર્યા વિના 0
રહે નહિ. આજના માનવ કલ્યાણવાદી એટલે માનવના કલ્યાણ માટે ગમે તેને મરાય પણ તે
માનવ “હરામખેર હોય તેને જીવાડાય. ૦ ભેગ ધન એ બે ખરાબમાં ખરાબ ચીજ છે તે છે જેને ખરાબ લાગે તે ધર્મ છે
સાંભળવા લાયક કહેવાય આ બે એ તે આખા જગતને પાયમાલ કરી છે. આ કે બે ભૂંડ ન લાગે તે સમજી લેવું કે તે ધર્મ સાંભળવા લાયક તે નથી. પરંતુ આ તે બે ભૂંડી રીતે મેળવવા-ભેગવવા પડે તેનું ય દુખ ન હોય તે તે નકામાં માં છે
નકામે જીવ છે. ૦ ઈચ્છાને ગુલામ સદા દાખી. ઈરછાને માલિક સદા સુખી. ૦ આ સંસારનું સુખ મેહરાજાએ જગતને ખવરાવેલ ઝેર ખાઈને બેભાન બનેલાં છે
કેને, જગાડવા માટે ધર્મ એ ડીમડીમ જેવું છે. • સંસાર એટલે અર્થ અને કામ. તે અર્થ કામથી બચાવી મેક્ષે મોકલી આપનાર છે
ધમ છે. ૦ આ જન્મમાં સુખી થવા પૈસા અને પૈસાથી મળતું સુખ જેને જરૂરી લાગે તે છે
બધા અનંતજ્ઞાનીના દૃષ્ટીએ અજ્ઞાન છે. 0 , જેને પૈસા પર ધૃણા થાય તેને જે પૈસા મળે તે તે પિતાનું અને પારકાનું ભલું છે
કરે. પરંતુ જેને પ સ સારા લાગે તેને પૈસા મળે તે તે પોતાનું અને પારકાનું છે
ભુંડું જ કરે. oooooooooooooooooooooo જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કરે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦