________________
વર્ષ ૮ એક ૪૪–૪૫ તા. ૧૬-૭-૯૬
• ed
કહીને માટી ભૂલ કરી નાંખી પછી એક દિવસ તક જોઈને પરદેશી રાજને ઝેરવાળુ ભેાજન કરાખ્યુ.”
ઝેરની તુરત જ અસર થઈ. ગઇ. પરદેશીને અસહ્ય પીડા થઈ. તેને ખબર પડી કે આ દુષ્કૃત્ય રાણીનું છે પણ તે મૌન રહ્યો. રાણી ઉપર લેશ માત્ર રોષ કર્યો નહી અસહ્ય વેદનામાં પૌષધશાળામાં જઇ દર્ભના સથારા પર મેઠા. પૂર્વ તરફ માં રાખી શક્રસ્તવ ભણ્યા. મનમાં ધર્માચાર્ય ને સભારીને જાવ જીવ સુધી સર્વ પાપ સ્થાનને વાસરાવી દીધા અને શુભ ધ્યાનમાં તે મૃત્યુ પામ્યા.........હું ગૌતમ ! ત્યાંથી મરીને પરદેશી રાજા પહેલા દેવલે કમાં સૂભ વિમાનને વિષે ચાર પક્ષ્ાપમના આયુષ્યવાળા
દેવતા થયા.
માત્ર ગણીચાલીસ દિવસ જ પરદેશી રાજાએ શ્રાવકના બાર વ્રતનું રૂડી રીતે આરાધન કર્યુ હતુ. તેના ફળ સ્વરૂપે તે સાડાબાર લાખ યાજનના વિસ્તારવાળા વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. પરદેશીના ભવમાં તેણે માત્ર તેર છઠ્ઠું કરી તેરમા જુના પારણે મનન કર્યું હતું.
“રુવપણે ઊત્પન્ન થયા પછી અવિધજ્ઞાને કરીને સમકિત પ્રાપ્ત થયાના પૂર્વ ભૂતાંતને જાણી ત સૂર્ય ભદેવ પૃથ્વી પર આવ્યે અને ભગવત પાસે નાટક કર્યુ. અનુક્રમે દેવગતિમાં બાર પડ્યેાપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઊત્પન્ન
થઇ માસે જશે.”
હે ભળ્ય જીવે ! હે ભવ્યાત્માઓ! આા પરદેશી રાજાની કથામાંથી આપણે પ્રેરણા લેવાની છે આપવા જીવન આત્મામાં ઉત્તારવાની છે કે મત પાલનથી પરદેશી રાજ કેટલી બધી મોટી રૂદ્ધિવાળા દેવતા થયા છે એટલું જ નહિ પણ સાડા માર લાખ ચેાજનના વિસ્તારવાળા વિમાનમાં તેને સ્થાન મન્યું, અને એકાવતારી તરીકે કેતાં ત્યાંથી ચ્યવી સીધા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ મળશે જ્યાં સદા ચાથે, આર વર્તાય છે જેની માંગણી આપણેતા રાજ સત્સંગમાં ખેલીએ છીએ કે શું, સમાધિ મરણે કરી શ્રી સીમ ધર સ્વામી જીને કહી આઠ વર્ષની વયે દીક્ષા લેશું આવા ભાવ તા છે ખરા પણ એના માટે આપણી આરાધના સુર જોશે આરાધનામાં આતપ્રેત બનવુ પડશે આરાધનામાં ઉજમાળ રહેવુ' પડશે.
નિયત નકી કરવુ પડશે. એક જ નિશ્ચય થવા નેઇશે. અને ગમે તેવા ફુખ સંકટ આવે પણ વીતરાગ દેવ સિવાય મસ્તક શ્રીજે કયાંય નહિ નમે ત્યાગી ગુરૂ ભગવ'તના ચરણુ સિવાય બીજે કયાંય વંદન નહિ" કરૂં' માથુ નહિ જૂકે અને જૈન ધમ સિવાય બીજો ધમ ભુલેચુકે જીવનના મત લગી પણ આરાધીશ નહિ. આવી ઉત્તમ