________________
: શ્રી જિનશાસન (અઠવાડિક)
હાથના ભાવ પલટાયા અને મિથ્યાત્વને કર્યું એટલું જ નહિ પણ તે પરદેશી રાજાને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે કરવાથી ગણધર પરમાત્માને અવિનય થયો છે અને દેષ લાગે છે તે વિશે હું ખમાવીશ !
. " અને પરદેશી રાજાએ જેમ મિથ્યાત્વને છેડયું તિલાંજલી આપી એમ આપણે પણ કેતા જે કંઈ પણ આત્મા મિથ્યાત્વને સેવતો હોય તે ત્યાગ, કર છોડી દેવું : મિથ્યાત્વ ? એટલે એક મિથ્યા વસ્તુ બેટી (ગ-વે) અવળી માન્યતા જેના નિમિતે આત્માને હેરાન થવું પડે, આત્માની અધોગનિ થાય. આત્માને ભયંકર દેવ લાગે. ભવમાં વધારે ભમવું પડે અને બેટી માન્યતા અવળી માન્યતા ઉધે આ માર્ગ તે મિથ્યાત્વ છે તે એને ભાવાર્થ તે ભરપુર છે અને જેનું વર્ણન શાસ્ત્રના પાને ખૂબજ વિસ્તારથી આવે છે. જે વિશેષ ગુરૂગમથી જાણી લેવું. પણ ટુંકમાં મિથ્યાત્વ અઢારમું પાપ સ્થાનક છે. તે છેડી સત્ય સાથે ચાલવું કેવળી ભગવંતોએ બતાવેલા માગને અનુસરીને સુદેવ ગુરૂ સુમને અંદરવું એજ આત્માનું લક્ષ્ય છે.
બીજ દિવસે સવારે પરદેશી રાજ ખૂબ જ ઠાઠમાઠથી ગણધરને વંદના કરવા માટે ગયે. વિનયથી અને આત્માના ઉલાસથી વંદના કરી. પરદેશીએ શ્રાવકના બાર વૃત અંગીકાર ચર્યો. પછી ગુરૂએ દેશના આપી હે રાજન! પુષ્પફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈ હમણું ધન પ્રાપ્ત કરીને તમારે અદાતા થવું નહિં. અર્થાત સુકાઈ ગયેલા વનની જેમ અરમણીય થવું નહિ. કારણ તેમ કરવાથી અમને અંતરાય લાગે અને ધર્મની નિંદા થાય.” *
પરદેશીએ કહ્યું- હે સ્વામી ! હું મારા સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ વડે મારા રાજ્યમાં સૈન્ય ત્યા વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતપુરને નિર્વાહ કરીશ. ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટી કરીશ અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ધર્મકાર્ય કરીશ.” આમ ધમ પામીને પરદેશી રાજ રાજમહેલમાં પાછો ફર્યો અને ત્યારથી શ્રમણે પાસક બની રહ્યો.
હવે પરદેશી પહેલાને વિલાસી રાજા રહ્યો ન હતે, રાજાને ધમીદ થયેલ જોઈ તેની રાણી તેને મારી નાખવાને વિચાર કરવા લાગી. એક દિવસ તેણે પુય સૂર્યકાંતને બેલાવીને કહ્યું: “વત્સ ! તારે પિતા હવે રાજકાજ પ્રત્યે બેદરકાર રહે છે. આ દિવસ ધર્મ ધ્યાનમાં રહે છે. તેમને હવે રાજ્યની કોઈ ચિંતા નથી આથી મારી નાંખી. તું રાજ્ય લઈ લે. *
“પુત્ર આ સાંભળીને મૌન રહ્યું. ન તેણે આ કૃત્ય માટે હા કહી કે ન ના કહી. તેને મીન ઈ રાણીને પસ્તાવો થયેઃ “પુત્ર નમાલે છે ઉતાવળ થઈ મેં તેને આમ