________________
વર્ષ ૮ અ ક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬:
રાજન ? વાયુથી ભરેલી ધમણ ભારે થતી નથી અને વાયુ રહિત જમણ તેલમાં હલકી થતી નથી તેમ ત્રાજવે મુકેલ ચેરનાં છવ સહિત અને જીવ રહિત દેહનું સમજવું. (૬)
હે વજન ? અરણીના કાણમાં અરણી રહેલ છે પરંતુ તે કાછના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે તે તે અગ્નિ દેખાતું નથી તેમ આ દેહમાં જીવ રહે છે પણ તે દેહના ટુકડે ટુકડા કરી નાખવાથી દેખાતું નથી. સર્વજ્ઞ જ તે જીવને જોઈ શકે છે. (૭)
મોટા ઘરમાં મુકેલે દિપક આખા ઘરમાં પ્રકાશ કરે છે અને નાની હાંડલીમાં મૂકેલો દીપક તેટલામાં જ પ્રકાશ કરે છે. તે પ્રમાણે જીવ પણ નાનું મોટું શરીર પામે છે અને નાને માટે થઈને રહે છે. (૮)
પવનથી પાંદડા વગેરે હાલે છે પણ પવન પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. આવતે તેમ છવ કોશના વેગે શરીર હાલે છે પણ જીવ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. (૯)
અને રાજન ! તું કહે છે કે કુળ પરંપરાથી ચાલતો આવેલે નાતિક મત કેમ છોડું ? પણ રાજન ! જે પરંપરાએ ચાલી આવતી અધર્મ બુદ્ધિને છેડતે નથી લોઢાને ભાર ઉપાડનાર વેપારીની જેમ વપત્તિ- એનું સ્થાન થાય છે.
- કે ચાર મિત્રો દ્રય કમાવા માટે પરદેશ જઈ રહ્યા હતા રસ્તામાં પ્રથમ હાની ખાણ આવી તેમાંથી તેઓએ લોખંડ લીધું. આગળ ચાલતા રૂપાની ખાણું આવી. તે જઈ ત્રણ જણાએ લેખડ ફેંકી દઈને રૂપ લઈ લીધું આગળ જતા સેનાની ખણ આવી . એ જોઈ ત્રણ જણાએ રૂપું ફેંકી દઈને એનું લઇ લધું પેલા ચેથાએ ન રૂપું લીધું ને સેનું લીધું ને તે તે લોઢું લઈને જ તેમની સાથે ચાલતે રહો: ચાર જણે, આગળ ચાલ્યા તે તેમને નેની ખાણ મળી. ફરી પેલા ત્રણેએ સેનું ફેંકી દીધું અને તેના પિટલા બાંધી લીધા. પણ પેલાએ રત્ન પણ ન લીધા પરિણામે એ દરિદ્ર અને દુખી રહ્યો અને ત્રણ જણાં સુખી થઈ ગયા. આમ લેઢાના ભારને વહેનાર દુરાગ્રહી વેપારીની જેમ જે પરંપરાએ ચાલ્યા આવતા મિથ્યાત્વને છોડતો નથી તે દુઃખી થાય છે.” (૧૦)
રાત પરદેશી આ વાર્તાલાપ પિતાના ઘડા ઉપર બેસીને કરી રહ્યો હતે. ગણધર પાસેથી પિતાના પ્રતનેના સંતેષકારક જવાબ સાંભળી તે ઘડા ઉપરથી નીચે ઉતર્યો અને વિનયથી વંદના કરી કહ્યુઃ “હે ભગવંત ! પ્રભાતે હું તમને નમીને માસ અવિનયને ખમાવીશ.
જે પરદેશી રાજને પિતાને દુર્ભાવ સમજાય, પિતાની ભૂલ અવિનયતા સમજાઈ અને મનમાં થયેલી શંકા-કુશંકા પ્રત્યક્ષ ખુલાશે જેથી ગણધર પાસેથી સાંભળી જાણી