________________
કે ' વ્રસેના અલ્પ સમયના પાલનથી પણું સુખ
શાહ રતિલાલ ડી. ગુઢકા (લંડન)
છે
ગતાંકથી ચાલુ), ' છે. પરદેશી રાતના આ બધા જ પ્રકને કેશી ગણધરે શાંતિથી સાંભળ્યા અને પછી જવાબ દરેકને એક પછી એક એમ ક્રમસર આ કે
જન? તે તારી સીને પરપુરૂષ સાથે રમતી જે હોય અને તે પુરૂષને કાટવાળને મારવા માટે સાંયે હેય, તે સમયે એ પુરૂષ કહે કે “હે રાજન ! મને મારા પુત્રને મળવા ઘરે જવા દે. તે તમે શું તેને ઘરે જવા દેશો ?" પરદશીએ કહ્યું: “હે આચાર્ય એવા અપરાધીની ઈરછા કેવી રીતે પુરી કરાય?”
ગણધર “તે પછી નરકમાં રહેલા પરમાધામીએ તેને મળવા માટે તારા પિતાને શી રીતે છોડે? (૧). ' , હવે રાજન? સંડાસમાં રહેલે ચંડાળ, સભામાં બેસીને નાયકાઓનું ગાયન સાંભળતા અને પુષ્પમાળા ધારણ કરતા એવા તને બેલાવે તે શું તું તેની પાસે જાય ખરે?”
રાજાએ કહ્યું : “આચાર્ય મહારાજ એ આનંદ આનંદ છોડીને તે સમયે તેની પાસે કેવી રીતે જવાય ? * ગણધર : “તે સભા સશ સ્વર્ગલોકમાં રહેલા તારી માતા પ્રબળ સુખ ભોગવતા હોય ત્યાં તને અહીં સંડાસ જેવા મનુષ્યલોકમાં મળવા કે સમજાવવા કેવી રીતે આવે? (૨)
- રાજન ! ભોયરામાં શંખ વગાડવામાં આવે છે તે તેને નાદ બહાર પણ સંભથાય છે. પરંતુ તે ભાઇને નીકળવાનું છિદ્ર જણાતું નથી તે પ્રમાણે લેઢાની કેઠીમાંના જીવની ગતિ પણ જાણી લેવી. (૩)
ઢનો ગેળા અગ્નિમાં મુકવામાં આવે તે તે અગ્નિમય થઈ જાય છે. પણ તેમાં અગ્નિ પ્રવેશનું છિદ્ર જેવામાં આવતું નથી. તેવી રીતે તે ચારના શરીરમાં કીડાના પ્રવેશ વિશે પણ જાણી લેવું. (૪) : કેમળ બાળક અને કઠણ દેહવાળો યુવાન બાણ છેડે તે અનુક્રમે એ બાણ નજીક અને દર પડે તે તે કમળ અને કઠીન દેહને ભેદ સમજ. આ દેહ પૂર્વભવ માં કમ વડે જ પ્રાપ્ત થાય છે. (૫)