________________
વર્ષ : અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬
:
-
આ એકાદશ હૈષધ દ્રત અયારમું પોષવત ખુબ જ પ્રસિદ્ધ છે. આ પૌષધ વ્રતમાં સર્વથા અથવા તે અંશતઃ અ હારને અને અબ્રહ્મ (મૈથુન) વ્યાપાર અને શરીર સંસ્કાર (વિભૂષા) ને ત્યાગ કરાય છે. અઠમ-ચૌદસાદિ પર્વ તિથિએ માત્ર દિવસ કે શત્રિને અથવા દિવસ અને રાત્રિને પષધ કરવાનું અનતજ્ઞાનીઓએ શ્રાવ કેને ફરમાવ્યું છે. ત્રીજા શિક્ષાત્રત સ્વરૂપ આ અગ્યારમું પૌષધવત જે અપ્રમત્ત પણે આરાધાય તે જ્ઞાનાદિ ગુણને એ પુષ્ટ બનાવ્યા વિના નહિ રહે.
વરસમાં કે મહિનાદિમાં અમુકવાર (ઓછામાં ઓછું એકવાર) પૌષધ વ્રત કરીશ.
આ પ્રમાણે પૌષધવતને સવીકાર કરનારાએ ૫ ગુરુ ભગવત પાસેથી પૌષધસંબધી વિધિ બરાબર જાણી લેવો જોઈએ. પૌષધ કરતી વખતે તે વિધિનું અનંતજ્ઞાનીની આજ્ઞા મુંજ મ ખુબ જ સરસ રીતે પાલન કરવું જોઈએ, દેખા-દેખીથી બીજાઓની જેમ પૌષધની કથા પ્રમાપૂર્ણ બને નહી–એને ખ્યાલ રાખ. સૂવા બેસવા ઉઠવાહિની જગ્યા, મારું વગેરે પરેઠવવા ની જગ્યા અને પૌષધમાં આવશથક ઉપકરણે આ બધાની પડિલેહણા અને પ્રમાર્જના ખુબ જ ઉપયોગ પૂર્વક કરી લેવાનું ધ્યાન રાખવું. તે જેમ તેમ કરવાથી અથવા સર્વથા ન કરવાથી પષધ વિરાય છે. આવી કેઈ પણ જાતની વિરાધના કર્યા વિના સર્વથા અપ્રમત્તપણે પૌષધની આરાધના કરવી જોઈએ.
પૌઘમાં નીચે જણાવ્યા મુજબ વર્તવા માટે પૈષધના આરાધકોએ પ્રયત્ન કર જોઈએ. (૧) પૌષધમાં પૌષધ કે સામાયિક વિનાના ગૃહસ્થ આહાર-પાણી લાવી આપે તે વાપરવા નહિ. (૨) પાષઘનિમિત્તો સારો આહાર લે નહિ. (૩) પૌષધના પારણે સારે આહાર વાપરવે નહિ. (૪) પાષધ નિમિત્તે શરીરની શોભા-ટાપટીપ કરવી નહિ. . (૬) પદ માટે અલંકાર બનાવવાં નહિ. (૭) પોષધ માટે વસ્ત્ર રંગવા નહિ. ૮. પૌષધમાં શરીર ઉપર મેલ ઉતારવે નહિ. , પોષધમાં ને બીજા પ્રહરમાં અને ત્રિી પ્રહરમાં જ નિદ્રા લેવી એમાં ત્રણ સંથારા પિરિસી ભણાવીને જ નિદ્રા લેવી. ૧૦. પૌષદ માં સ્ત્રીસંબંધી વાત કરવી નહિ. ૧૧. પાષધમાં આહારની પ્રશંસા કે નિંદા કરવી નહિ ૧૨. પષધમાં રાજ્ય કે યુદ્ધ વગેરેની વાત કરવી નહિ. ૧૩. દેશસંબંધી પણ વાત પૌષધમાં કરવી નહિ. ૧૪. પિષમાં મારું વગેરે પડિલેહણ કર્યા વિનાની જગ્યામાં પરઠવવું નહિ. ૧૫. પોષધમાં કેઈની પણ નિંદા કરવી નહિ. ૧૬. પૌષધમાં ગૃહ સાથે વાત કરવી નહિ. ૧૭. પષધમાં ચારસંબધી વાત કરવી નહિ. ૧૮. પષધમાં સ્ત્રી વગેરેના અંગે પાંગ રાગાદિથી જેવાં નહી.