________________
૯૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વેષ કરવા, અવિવેકપૂર્વક ચિંતન કરવુ', અના વિચાર કરવા નડે. ઉદ્વેગ કરવા, શની ઇચ્છા
સામાયિકના મૂળમાં શસ્ત્ર આવનય કરવેશ, ભયભીત બનવુ, વ્યાપારના વિચાર કરવા,
કરવી અને આ લાકાઢિ ફળસ બધી નિયાણું કરવુ આ
દશ મનના દોષો છે.
ખરાબ વચન મેલવું, હુંકારા કરવા, પાપના આદેશ કરવા, લવારા કરવા કલહુ કરવા, આવા બેો--જાવ કહેવું, ગાળ દેવી બાળક રમાડવું, રાજાદિની વિથા કરવી અને હાસી મશ્કરી કરવી આ વચનસ બધી દશ દ્વાયા છે.
વારવાર શરીરને અસ્થિર કરવુ –ચારેય દિશામાં જોયા કરવુ –પાપનું કામ કરવું આળસ મરડવી, અવિનય કરવા, ટેકે બેસવુ", મેલ ઉતારવા, ખજવાળવુ, પગ ચાવવા, ગુપ્ત અગા ઉંઘાડાં રાખવાં, સપૂર્ણ શરીર ઢાંકવુ. અને ઊંંધવુ. આ બાર દોષા શરીરના છે.
આ બત્રીસ ઢાષાથી રહિત વિશુદ્ધ એવા સામાયિકની આરાધના આત્માને સ વિરતિ ધમથી ભાવિત બનાવનારી છે.
દશમ દેશાવકાશિક ત
સામાન્ય રીતે બીજા ત્રતામાં થાડુ આગળ વધવુ' એટલે કે જેની દૃઢ રાખી હાય તેમાં છૂટ ઓછી કરવી. અને જે પ્રવૃત્તિ કરવાનું નિશ્ચત હેય તે પ્રવૃત્તિમાં થોડા વધારે કરવા-એને દેશવકાશિક નામનું દશમુ વ્રત કહેવાય છે. વંત માનમાં આ છઠ્ઠા ક્રિશિંગમન-પરિણામના વિષયમાં સક્ષેપ કરવાના આશયથી સવાર સાંજ બે પ્રતિક્રમણ અને આઠ સામાયિક એમ દશ સામાયિક કરવાપૂર્વક વૈશાવકાશિક વ્રતનુ* પાલન છે. તે દિવસે એકાશનાદિ પુચ્ચક્ખાણુ કરાય છે.
કરાય
વરસમાં મહિનામાં કે પદર દિવસાદિ દરમ્યાન અમુકવાર (એછામાં ઓછું એકવાર) દેશાવકાશિક વ્રત કરીશ,
આ પ્રમાણે દેશાવકાશિક વ્રતને આરાધનારા શ્રાવકાએ તે દિવસ (પાટ વગેરેની પ્રવૃત્તિ કરવી નહિ. સ્નાનાદિ આરસની પ્રવૃતિ પણ શકય હોય તેા કરવી નિ, બહા રથી કાઈ વસ્તુ મંગાવવી કે માકલવી નહિ. તેમ જ પૂવે નકકી કરેલી પ્રવૃત્તિને યાદ કરાવવા માટે કાઇ પણ ક્રિયા-પ્રવૃતિ કરવી નહિ. ફ્રાન, તાર, ટપાલ, વગેરેનો પણ ઉપયાગ કરવા નહિ.
વરસમાં કે મહિનામાં એકાદ-બે વાર કરાતા આ ખીજા શિક્ષાવ્રતમાં જેમ મને તેમ પાપની પ્રવૃત્તિ ઓછી થાય એ માટે ખુબ જ પ્રયત્નશીલ બનવુ',