________________
વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ : પધરાવી ચતુર્મુખ શ્રી જિનબિ ંબ પધરાવવામાં આવ્યા હતા. ભગવાન પર પડદા કરી મુમુક્ષુએ છેલ્લુ. છેલ્લુ ગુરુ ભગવ...તાનુ. નવાંગી પૂજન કર્યું .. ઉપકરણા વહેારાવ્યા. ત્યારબાદ સયમ માગે પ્રસ્થાન કરતાં સુ.ના સદા આત્મવિજય થા એવી ભાવનાથી વિજય તિલક કરવાની ઉછામણુ શરૂ થઈ. આ બાલ દિક્ષા મહાત્સવને માણવા અમદાવાદની સ્મૃતિ ઉત્સુક હતી. જેથી વિશાળ મ`ડપ પશુ માનવ મેદનીથી સંકીણ લાગતા હતા. ઉછામણીના માંક લાખ ઉપર ગ્યેા આદેશ અપાવે. અને ભાગ્યવાનાએ વરુણને વિજયતિલક કર્યુ
પ્રા
લીધી અને આ બાજી ઉપકરણેાની બાલીને પ્રારભ થયા, એક એક ઉછામણીનાં રૂપિયા કરતાં ત્યાગની કિંમત વધારે હતી.
એમ જણાતુ હતુ. કે મુંબઈના ગુરુભકતા તથા રાજનગરનાં ભાવિકાએ ઘણા મહાન લાભ લીધા ત્યાં તે થાળી ઢંકાના નિનાદે આખી સભા ઉભી થઈ સાચ્ચુય નયને જોઇ રહી અને બેલી ઉઠી તન દિક્ષિત ના જય જય કાર.... બાલમૂનિ સાધુ વેશમાં ખૂબ થાભી ઉઠયા... આગળ ની વિધિ પ્રારભાઈ અને લગભગ ૨-૩૦ પહેાં-વાગ્યાની આસપાસના શુભ મુહુર્ત કેશ 'ચન વિધિ થઇ. માદ નામ સ્થાપન કરાયુ. જેમાં મુનિ શ્રી નયવર્ષોંન વિ. મં. સા ના શિષ્ય ખાલ મુનિશ્રી વિરાગવન વિ. મ. સા. તરીકે .તેઓ જાહેર થયા. નામ જાહેર કરવાની મેાટી ઉછામણ મેલીને તેમના સસારી શક્ખા-ફુઆએ લાભ લીધા હતા.
ત્યાર બાદ સુ. ને છેલ્લે છેલ્લે સાળ ઓઢવાની અને હાર પહેરાવાની ઉછામણી ખાલાઈ અને ઉછામણીની સારી સંખ્યા મલાઈ. બાદ દીક્ષાની મ'ગલ વિધિના શુભારમ થયા એક બાળક પણ કેવી ગંભીરતાથી મહાગ‘ભીર માગને સ્વીકારી
શકે છે, એ દૃશ્ય સમસ્ત સભા નિહાળી રહી હજજારો નયના આ દશ્યને જાણે કાળજામાં ક ડારીરહ્યા હતા. ત્યાં તા આદેશ મ'ગાય, મજા મુંડાવહુ' ત્યારે વરુણ નાં ચહેરા પર આનંદ તરવરતા હતા. તા સભા ગંભીર નયને નિહાળી રહી અને ચરવળે મૂકીને ગુરૂ હસ્તેથી રોહરણ ગ્રહણ કરીને વરુણુ નાચી ઉઠે તે હારાં સુખેથી ધ્વનિ નિસરી પડયા દીક્ષાથીના જય જય કાર સ્નાન, મુંડન, વેષ પરિવર્તન માટે સુ એ વિદાય
દીક્ષા પ્રસગ છેક અપેારના ૩ વાગ્યા સુધી ચાલ્યા તાય વિશાળ મેદનીની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી.
દીક્ષા મ્હાત્સવ દરમિયાન પરિવાર તરફથી રાજ સવ પૂજન થતા હતા.
આ પાવન પ્રસંગે મહત્સવમા રાજનગર સ્થિત વિશાળ સંખ્યામાં શ્રમણી ગણુ પધાર્યાં હતા.
દીક્ષા પ્રસંગે મુંબઇ, વામી, સુરત, વડાદરા, રાજકાટ, નાસિક, પાલેજ વગેરે સ્થળેાએથી મેાટી સખ્યામાં ભાવિકા પધાર્યા હતા.