________________
*t :
પૂજા, પૂજન, ભાવના માટે રાજ કાટથી પધારેલા શ્રી અન‘તરાય નગીનદાસ શાહ હ યુ નીચાવીને પ્રભુ ભકિતની રમઝટ મચાવી હતી. રાજ ભાવનામાંય કા વિશાળ સખ્યામાં ઉમટતા હતા. ઉછામણીના ઉછરંગ લેકને વિભાર બનાવી દેતા હતા.
ભાવ
દીક્ષા પ્રસંગ નિહાળનારા ઘણાં ધમ શ્રધ્ધા નહિં ધરાવનાર લેાકેા પણ ધના
રગમાં રંગાઈ ગયા હતાં.
દીક્ષાને યશસ્વી અને શાસન પ્રભા વધુ બનાવવામાં દીક્ષાથી પરિવાર સાથે શ્રી રસિકલાલ ચંદુલાલ શાહ, શ્રી જાતિન્દ્રભાઈ જેઠાલાલ શાહ શ્રી દીપકભાઈ આદિ અનેક વ્યકિતએના સિંહ ફાળા નજરે ચઢે તેવા હતા.
ખાસ દીક્ષા પ્રસંગે અમાદાવાદ પધારેલા અને દર્શન મંગલે ગુરુ નિર્વાણ ભૂમિની સ્પના કરીને નગર વિહાર શરૂ કરનારા પૂ. મુનિશ્રી નયવન વિ. મ. સા. ની દીક્ષા પૂર્વે અને દીક્ષા પછી પણ સેસાયટીઓમાં સ્થિરતાં ખુબ લાકા પ્રકાશક બનવા પામી પ્રવચન ધારાથી ભીજાયેલા અનેક સદ્યાએ પુજ્યશ્રીને આગામી ચાતુર્માસ માટે વિનતી કરી હતી, વૈ. સુ. ૧૧ નાં નવર’ગપુરા ખાતે પૂજ્યશ્રીનું બાલદીક્ષા વિષયક પ્રવચન ઘણાને વિચાર કરતા કરી મુકે તેવુ હતું. બૈ. સુ. ૧૩ નાં નારાયણનગર માં જિનાલયના શિલા સ્થા. પન પ્રસંગે નિશ્રા અર્પી પૂજ્યશ્રીએ નુતન દીક્ષીત વગેરે પરિવાર સાથે બે ૧, ૧ નાં સખા ચાતમાસાથે પ્રયાણ આદર્યુ` હતુ
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઝરીયામાં ઉજવાયેલ ભવ્ય જિવિત મહાત્સવ
પાવન નિશ્રા પ. પૂ. વધમાન તપેાનિધિ પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરિજી મ. સા.
પૂ. આ. ૐ શ્રી રાંચી અંજન શલાકાં પ્રતિષ્ઠા પુર્ણ કરી ઝરી પધાર્યાં તેઓ શ્રીની પાવન નિશ્રામાં મહાપુજા સાધમિક વાત્સલ્યા, સમસ્ત જૈનાની નવકારશી, પ્રભાવના, સઘ પૂજન આદિ શુભ ઠાઠમાઠથી ઉજવાયેલ, આજુ બાજુના ગામાથી સારા માનવ મહેરામણ · આવેલ. શ્રી ઝવેરબેન તારાચંદ કેશવજીને જિવિત મહાત્સવ અરિઆ માટે કાયમનું સ`ભારઝુ' બની ગયેલ છે. આ પરિવારમાં સ’પ અનુમેદનીય છે, પશુપ`ખી માટે રાજ મારું દાન આ પરિવાર તરફથી નિયમિત અપાય છે,
આ મહોત્સવ નિમિતે શુભ ખાતા માટે પણ સારી રકમ વાપરવાનું નકકી થયું છે. કેટલાંય પુણ્યવાના એ પેાતાનાજીવનને વ્રત નિયમમાં જેડી જીવન ધન્ય બનાવ્યુ છે. ઘેર ઘેર વ્હાણી અપાશે. જીવદયાની અનુમાદનીય ટીપ થઈ હતી.
જેઠ વ. ૧૦ નાં ચતુ વ્રત ખારવ્રત તેમજ ભવા ભવના પુદ્ગલ વાસીરાવવાની વિધિ રાખવામાં આવે ૩. પાઠ શાળાના બાળકાની પરિક્ષા તથા ઇનામી બહુમાન મેળાવડા તેમજ વેરમેન પરિ વારનુ' બહુમાન થયેલ આ પ્રસ.ને દીપા વલા નવપદ આરાધક મઠળ તથા અરિહુ ત આરાધના મંડળે ભકિત રસની અમાવટ કરી હતી. જે વ. ૧૧ ના દિવસે ધનબાદના સ`ઘ નીકળ્યેા હતા.