________________
8 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
૧૦૭.
છે દેષ લાગે છે એમ વધુમાં પંન્યાસજી ફરમાવે છે. જ્ઞાનદ્રવ્યની આટલી ચિંતા કરનારા { પંચાસજી, દેવદ્રવ્યથી ભરેલી કેસરની વાટકીનું બાકી વધેલ કેસરને કુંડીમાં ઠાલવી દેવા8 થી દેવદ્રવ્યને દુરૂપયોગ કરવાનો કેટલે દેષ લાગે છે એ પોતાની જ માન્યતાનુસાર 8 જણાવવામાં શરમ અનુભવે છે. [અમે તે શ્રાવકને સ્વદ્રવ્યથી કેસરની વાટકી ભરવાનું છે કહીએ છીએ, દેવદ્રવ્યથી નહિ એ ખ્યાલમાં રહે]
પ્રહ “જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાની ભણવાની ચેપડીઓ લાવી ( શકાય જ નહિ. વાલીઓ વગેરેએ જ તે વ્યવસ્થા કરવી જોઇએ જ્ઞાનખાતાA ની રકમને આ રીતને ઉપગ શ્રમણ-શ્રમણીઓ માટે જ કરવાનો હેય છે. છે છે એટલે જ પાઠશાળાનાં પંડિતોને પગાર, જ્ઞાનખાતેથી આપી શકાય નહિ, . { કે બાળકને ઇનામ આપી શકાય નહિ હા, જો આવાં જ કાર્યો માટે કેઇએ છે 5 રકમ ભેટ કરી હોય તો તે રકમનો આ કાર્યોમાં જરૂર ઉપગ કરી શકાય છે (પૃ. ૧ર૬) લેખકશ્રીની આ વાત ઉપર સવાલ ઉઠે છે કે દેવદ્રવ્યથી તેમના મતે શ્રાવકે પૂજા કરી શકે તે જ્ઞાનદ્રવ્યથી તેઓ શ્રાવકેને ધાર્મિક અભ્યાસ રે કરવાની છૂટ કેમ આપતા નથી ?
ઉ. તમારા પ્રશ્નનો ઉત્તર ઉપરના પ્રત્તિરÍ આવી જ ગયો છે, તમારે ખરે- 8 ખર તે આ રાવલ સંમેલનના સમર્થકને પૂછવું જોઈએ. તેમના મતે તે દેવદ્રવ્યથી સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવા માટે જિનપૂજા થઈ શકે છે તે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે ? જ્ઞાનખાતાની રકમથી શ્રાવક પાઠશાળાની ચોપડી કેમ ન લાવી શકે ! આવા બેવડા ! ધોરણે તેઓ કેમ અપનાવે છે ? પાઠશાળાની ચોપડીઓ લાવવાના કાર્ય માટે કોઈએ R રકમ આપી હોય તે તેમાથી પાઠશ ળાની ચોપડીઓ લાવી શકાય, જ્ઞાન ખાતાની રકમથી છે પાઠશાળાની ચે પડીઓ ન લાવી શકાય. આવું “જ”કાર પૂર્વક લેખકશ્રી કહે છે. તે પછી જિનપૂજા કરવાની સામગ્રી લાવવા માટે કેઈએ રકમ આપી હોય તે તેમાંથી પૂજાની સામગ્રી લવાય, દેવદ્રવ્યમાંથી ન લવાય આનું માર્ગદર્શન આપતાલેખકશ્રી - છે માય છે કેમ ? આ સીધે શાસ્ત્રીય રસ્તે બતાવવાને બદલે દેવદ્રવ્યને વિવાદ ઉભો ? R કરવા પાછળ ન્યાસજીના મનમાં શું રમી રહ્યું છે તે તે તેઓશ્રી જ જાણે......! છે શાસનદેવ તેમને સદ્દબુદ્ધિ આપે !
(ક્રમશ:).