________________
૧૦૬ :
: શ્રી જેન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ન વિશેષાંક
- *
-
-
-
-
જુદા પ્રકારનું આ જ્ઞાનદ્રવ્ય છે. અત્યાર સુધી, [ધા. વ. વિ. ની આ બીજી આવૃત્તિ છપાઈ ત્યાર સુધી તે] પંન્યાસજીના વિચારે આ બાબતમાં માર્ગસ્થ લાગે છે, છતાં ! આટલા વિસ્તારથી આ વાત અહી સ્પષ્ટ કરવાનું કારણ એ છે કે આ વી માર્ગસ્થતા છે પંન્યાસજી દેવદ્રવ્યની બાબતમાં કેમ રાખી શકયા નથી એ એમને પૂછવાનું અમારું મન છે. દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકવાનાં જે પાઠે પંન્યાસજી રજુ કરે છે. તે અમનેય માન્ય છે. પણ ત્યાં દેવદ્રવ્ય એટલે દેવની ભકિત માટે આવેલું એવું દેવદ્રવ્ય, દેવની પૂજનાદિ ભકિતસ્વરૂપે આવેલું તેવું દેવદ્રવ્ય નહિ-એવું અર્થઘટન કરવાનું છે. ! અમારી આવી રજુઆત સામે પન્યાસજી “એવા ખુલાસાના અક્ષરો લાવે' ની વાત મુકે છે. ઉપર જણાવેલી જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થામાં પંન્યાસજી [અત્યાર સુધી તે] માર્ગસ્થ છે રહ્યા છે, સ્પષ્ટ અકારો મેળવાને દુરાગ્રહ પંન્યાસજી ત્યાં રાખતા નથી, તે પછી જ્ઞાનદ્રવ્યથી ચઢિયાતા એવા દેવદ્રવ્યની વ્યવસ્થામાં પંન્યાસજી આ કદાગ્રહ કેમ પકડી બેઠા છે-તે સમજાતું નથી. જો કે પંન્યાસજીને આવું પૂછતાં ય હવે અમને ભય લાગે છે છે. કયાંક દેવદ્રવ્યની વ્યવસ્થા સુધારવાને બદલે જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થામાં ગરબડ શરૂ ન કરી બેસે ! પંન્યાસજી અને એમના પરિમાર્જકની ગીતાર્થતા કેઈક જુદી જ કક્ષાની છે. પહેલી કેસર પૂજા કેણ કરે એ માટેના ચઢાવાની આવેલી રકમ સાક્ષાત દેવદ્રવ્યમાં જાય. [ તે રકમ શ્રી જિનબિંબ કે શ્રી જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં કે પ્રસંગે તેના નવનિર્માણમાં વપરાય] પણ આ આખું વરસ કેના તરફથી પ્રભુજીની કેસરપૂજા થાય
એના માટેના ચઢાવાની રકમ દેવકા સાધારણમાં શ્રી જિનભંકિત સાધારણ માં જાય. [આ 8 | રકમમાંથી મુખ્યત્વે શ્રી જિનબિંબની કેસરપૂજન થાય, પણ તેમાં વધારે છે તે અન્ય પ્રકારની પુષ્પપૂજા વગેરેમાંય આ રકમ વાપરી શકાય ]
શાઅને સાંભળીને સમજી શકનાર એક વહીવટદાર શ્રાવકના ખ્યાલ માં હોય તેવી ? 1 આ વાત ધુરંધર ગીતાર્થો સમજી ન શકે તેવું તે બને નહિ. પરિમાર્જ ગીતાર્થોની ને યોગ્યતા માટે શાસ્ત્રોમાં, તે ગીતાર્થ હોવા સાથે, અભિનિવેશ. (પોતાની બે ટી માન્યતાને 1 સાચી ઠરાવવા અને બીજાની સાચી માન્યતાને બે ટી ઠરાવવાને આવેશ) અને માત્સર્ય ૨ (સાચી વ્યકિત તરફની ઈર્ષ્યા, અદેખાઈ, તેને હલકા પાડવાની વૃત્તિ) આ બે દેષથી રહિત લેવાની શરત મૂકી છે. પંચાસજી અને તેમના પરિમાજમાં જ યોગ્યતા ખૂટતી હોવાનું લાગે છે.
“જ્ઞાનખાતાની રકમને પગાર લેતા અજેન પંડિતે પાસે ભણતાં સાધુ સાધવજીએ એક મિનિટને પણ બગાડ કરે તે જ્ઞાન ખાતાની રકમને દુરૂપયેગ કરવાને તેમને