________________
વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
ને ૨૫૦ સોમ રેટલા છુટા હાથે મારે મહિના અ પે છે. રામપુરિઆ પરિવારની
અઢારે કામમાં સારી ખ્યાલ છે.
વિશેષમાં રાંચી દેરાસરની પ્રતિષ્ઠા સ્વ. પ. પૂ આ. દે, શ્રી રામચંદ્ર સ. મ. .ના પટ્ટાલ'કાર પૂ આ. ભુવન સૂ. મ. ના હાથે થઈ છે. તે દેરાસર પણુ, રામપુરિયા પરિવારે બતાવ્યુ હતું, જે દેરાસરમાં શ્રી ધમ નાથ તથા શ્રી મહાવીર સ્વામિની મૂર્તિની પ્રતિષ્ઠા જે. સુ. ૧૦ રાજ થયેલ. પ્રતિષ્ઠાના દિવસે રામપુરિઆ પરિવારમાંથી શ્રી સ`પતભાઇએ '૪૨ વર્ષની વયે ચતુર્થાં વ્રત બ્રહ્મચર: વ્રત લીધેલ છે. રાજ નવી નવી પ્રભાવનાઓ થતી હતી. જેઠ સુ. ૧૦ ના આરસા ભવ્ય શખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા અનેપચંદ મેથરાના ઘરે ત્રણ, કિ.મિ. દૂર સવારના ૮ વાગે પૂ. શ્રી ના હાથે બેન્ડવાજા સહિત થઇ. સૌ સઘની સામિક કિત થઈ. રાંચીમાં વેતાં મર મૂર્તિ પૂજકના ૨૦ થી ૨૫ કુટુ એ છે. છુટા છવાયા છે ૧૦ કિ.મિ. એરિયા સુધી વસેલા છે. દર રવિવારે સ્નાત્ર મ`ડળ આદિ કરવા માટે પૃ. શ્રીએ ઉપદેશ આપેલ અને અપાહાર આદિના લાભ લેશે. સધનાં જાગૃતિ આવે માટે આ આયેાજન કર્યું છે. (ભકિતને લાભ રામપુરિઆ પરિવાર લેશે.) રામપુરિઆ પરિવારની સમસ્ત અજન શલાકા પ્રતિષ્ઠા હૈાવા છતાં અનેક લાભે સ'ધને આપતાં પાંચ લાખની ઉપજ થયેલ.
પરિકરની પ્રતિષ્ઠા તથા ભરાવાના
+ ૯૫૩
લાભ પણ રામપુરિઆ પરિવારે લીધે હતા.
મહાત્સવની પૂર્ણાહુતિ બાદ પૂ. શ્રી એ અરિ તરફ વિહાર કર્યાં હતા.
રતલામ (એમ. પી.) અત્રે શ્રી રામચંદ્ર સુ. મ. સા. ની દિવ્ય કૃપાથી શ્રી આરાધના ભવન શ્રી સધના ઉપક્રમે દીક્ષાથી શ્રી જયેન્દ્રકુમાર વેલજી હરણીયા . વૈ. વદ ૨ ને રિવવારે પધારતા સ્ટેશન ઉપર શ્રી સદ્યે તેમનું' ભાવભર્યુ. સ્વાગત કરેલ ખાદ ૧૦ વાગે આવના ભવનથી તેમના વરસીદાનના વરવાડા ચડેલ વરઘેાડા બાદ શ્રી સંઘ તરફથી જયેન્દ્રભાઈનું બહુમાન કરવામાં આવેલ ખાદ સકલ શ્રી સ`ઘને ભાતુ અપાયેલ અપેારે ૧-૩૦ કલાકે શ્રી ટાટાનગર તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે હાલાર કેસરી પૂ. આ. કે શ્રી જિનેન્દ્ર પૂ. મ સા. ના માર્ગદર્શન તથા ઉપદેશથી તન શ્રી અજીતનાથ ભ ના જિન મદીરના શિલારોપણ વિધિ તથા ઉપાશ્રયનુ' ખાત મુહૂત શ્રી જયેન્દ્રભાઈના શુભ હસ્તે થયેલ શ્રી જયેન્દ્રભાઈ તરથી દેરાસરમાં તથા ઉપાશ્રય બંધાવવા માટે દાન જાહેર થયેલ.
વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર માબુલાલ શાહે ખુબ સુ'દર રીતે કરાવેલ.