________________
૯૫૨
આગમની વાચનામાં સારી સખ્યામાં લાભ લે છે.
પૂ. શ્રી જી નું ચાતુર્માસ અમદાવાદ પાલડી લક્ષ્મી વધક જૈન સ`ઘમાં નકકી 'થયુ' હાવાથી પાટછુ ખાતે થાડી સ્થિરતા કર્યા બાદ અમદાવાદ ખાજુ વિહાર લંબાવશે. પ્રાય: અષાઢ સુદમાં ચાતુર્માસ પ્રવેશ થવા વકી છે.
રાંચીમાં ભય મહાત્સવ
બિહાર રાંચીમાં ભવ્યરીતે ઉજવાચેલ જિવિત મહેાત્સવ નિમિત્તો એ પ્રતિષ્ઠા, અજન શલાકા પાંચ-પાંચ મહાપૂજને આઠે દિવસ ત્રણે ટાઇમ ખૂલ્લે હાથે સાધર્મિક ભકિત
વર્ધમાન તપેાનિધિ પૂ. આ. ૩. શ્રી પ્રભાકર સૂ. મ. સા. તથા પુ. ધમ દાસ ગણુ પૂ. શ્રી સમેતશિખરમાં ત્રણ ત્રણ સઘની માળારોપણ પૂર્ણ કરી કૈસરાવએરમે પધાર્યા ત્યાં બે દિવસની સ્થિરતા
દરમ્યાન પાઠશાળા તથા સ્નાત્ર મંડળની ચેાજના નક્કી થઇ તે માટે કુંડ થયું'.
પૂ.શ્રીના જેઠ સુદ ૨ નાં રાંચીમાં સુદર પ્રવેશ થયા. છેાટીબાઇ સાહિતલાલ રામપુરીયા પરિવારે છુટા હાથે લાભ લીધા. છેટીમાઇ સહનલાલ રામપુરિયા પરિવાર ને આ જિવિત મહોત્સવ કાયમનું સૌંભારણું બની ગયું. માગ દશ ક મનેાજકુમાર બાબુલાલ હિરણનેા ફાળા અનુમાદનીય હતા.
1 શ્રી જૈન શાસન. [અઠવાડિક]
મળતા
ઘણા સમયથી રામપુરી આ પરિવારને જિવિત મહાત્સવ કરવાની ભવના હતી. પરંતુ આ યખતે પૂ. આ. શ્રી પ્રભાકર સૂ. મ. ની નિશ્રામાં સુર સાગ ઉજવાઇ ગયા. તેઓશ્રીના સરારી કુટુંબી સા. શ્રી પ્રિય કરાશ્રીજી આદિ ઉગ્ર વિહાર કરી પધાર્યા. પૂ. આ. ભવ'તે રાંચી મહે।ત્સવ માટે ૩૫૦ કિ.મિ. હિાર કર્યો.
પાંચ પાંચ દેરાસરાના ૯.ગભગ ૨૫ જિનબિ બેા તથા બીજા અધિષ્ઠાયક દેવ દેવી મણીભદ્ર આદિની મૂર્તિ મળી ૪૭ પ્રતિમા હતી.
વિરમગામનાં શરણાઇવાદા, બેંગલેાર ની ગવૈયા મ‘ડળી, એમ. પી. રાજગઢ ધારનુ ભવ્ય એન્ડ, રાજસ્થાની અ’જનશલાકાના સાજ તેમજ દશ હલતી ચાલતી સભ્ય રચના. મનેાજભાઈ હિરની ભકિત તથા પૂ. શ્રીના પ્રવચનેએ રાંચીમાં ઉત્સાહમય વાતાવરણ સર્જી દીધુ હતું. કાઠશાળા અને સ્નાત્ર માટે પણુ થઈ જશે તેવુ' વાતાવરણ નિર્માણ થયું છે. રસેાડાની સુંદર વ્યવસ્થા કલકત્તા વધમાન સેવા મડળે સભાળી હતી..
રાંચીના તમામ દૈનિકમાં આ સમા· ચારો પ્રગટ થયા હતા. રાંચી મેટુ શહેર ઈં. ૫ દર લાખની વસ્તી છે.
રામપુરિઆ પરિવાર સ્વર્ગસ્થ પિતાશ્રી સાહનલાલ અને વિદ્યમાન છે.ટીખાઈ છે. તેની કૃપા માને છે, માતાપિતા ઉપર ખુખ બહુમાન ધરાવે છે, માટુ' કુટુંબ સાથે રહે છે. તે કાઇપણ રિખ માણસ