________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે પૂજા મંદિરની સામગ્રીથી કરે અને હજારો મણ ઘી બોલે તેને કેવી કહેવાય? પાઘડી વાળો પણ ધોતીયા વગરને. '
ધર્મ રસ્તામાં રખડતી ચીજ નથી. ધર્મ તે મોંધે છે. ધર્મ, ધન અને ભોગનું સાધન નથી. ધમ તે ધન અને ભેગનો વૈરી છે. ધન-ભગ પણ ગમે અને ધર્મ પણ ગમે તે શંભુમેળો અહીં ન ચાલે. તમને ધર્મ ગમે છે કે ધન ! ભેગ ગમે કે ત્યાગ !
૦ શાસ્ત્ર કહ્યું છે કે, કર્મ બાંધતા સાવચેત રહેવું જોઈએ પ્રતિસમય સાત કર્મ બંધાય છે. માટે ખરાબ કમ ન બધાય તેમ જીવવું જોઈએ. જે ખર બ કર્મ ન બંધાય તેમ જીવવું જોઈએ. જે ખરાબ કર્મ બંધાયા તેમ જીવવું જોઈએ. જે ખરાબ કર્મ બંધાયા તે તે તેને કાળ પૂરો થાય ત્યારે તે જાય જ છે પણ હું કાઠું અને. તે જાય? તે વિચાર છે. આપણું ૫૨ કમને હલે ચાલુ જ છે. કમ તેની મેળે કાળ પૂરો થયે જાય તે નિજરની કિંમત નથી. કેમકે, તેવી નિજ તે એ કેન્દ્રિયને પણ સતત ચાલુ છે. જીવ આશ્રવથી ડરે નહિ, સંવરને જેને ખપ ન લાગે. તેને સાચી બ્રિજેરા ન થાય બધા કાર્યોની નિર્જરા થાય નહિ ત્યાં સુધી મોક્ષ થાય નહિ. કર્મોને ઘસારે આત્મા પર આવી રહ્યો છે તે તમને ખટકે છે ! તમારે માતા જોઈએ છે? મેક્ષ મળવાનો હોય ત્યારે મળે તેમ છે કે મેક્ષની તાલાવેલી છે પર મળવાના હોય તે મળે તેવા વિચાર છે કે પૈસા મેળવવા ધમપછાડા ચાલું છે ? મારે મારા આત્માને પાયમાલ કરનારાં કર્મોને વહેલામાં વહેલી તકે કાઢવા છે તેવું તમારું મન છે? તમને આત્માને પાયમાલ કરનારાં કર્મો ખટકે છે કે દુખ આપનારાં કર્મો ખટકે છે? આત્માને પાયમાલ કરનાર કર્મોમાં મહ પ્રધાન છે. ભયંકરમાં ભયંકર કમ જ મોહ છે. દુઃખ આપનારાં કમ તે બધાને ખટકે છે. દુઃખ કેને ગમે? દુખ ગમતું નથી છતાંય પાપ તે ચાલુ જ છે કેમકે દુનિયાનું સુખ બધું જ જોઈએ છે. આવા જીવને કોણ સુધારી શકે?
સાનિઓએ દુનિયાના છ મન ધાર્યું સુખ મેળવવા માટે કેવાં કેવાં કષ્ટો વેઠે છે અને સુખને પણ છોડે છે, તે અંગે રાવણનું દષ્ટાત સમજાવ્યું છે, શ્રી રાવણ, શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ એ ત્રણે ય ભાઈએ હજાર-હજાર વિદ્યા સાધવા ગયા છે. જરૂરી તપ કરે છે અને મંત્ર જાપ નિચલપણે કર્યા કરે છે, આજુ. બાજુ બધુ ભૂલી ગયા છે. તેમાં દેવના ઉપસર્ગોથી શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીપણુજી તે ચલાયમાન થઈ ગયા છે એક માત્ર રાવણ જ સ્થિર રહ્યા છે.
( ક્રમશઃ )