________________
--
પ્રેરણામૃત સંચય –
સંગ્રા-પ્રાંગ
સુખ અને સિંહ
( કમાંક-૩) - શરીર-કુટુંબ અને ધન સાથે રહેવું અને તેના પરનો રાગ છોડવાને અભ્યાસ કરે તે ભાવ પણ ધન્યવાદને પાત્ર છે. આ ત્રણ ઉપર હજી તમને રાગ હેય તે મને પણ તે રાગથી મને જ નુકશાન થવાનું છે, મારા આત્માનું અહિત થવાનું છે તે પણ જે ખ્યાલ આવે તે તે ધર્મ પામવાને એગ્ય છે. . આ સંસાર ભરેલો રહે છે તે શરીર-કુટુંબ અને ધનના સગથી જ. નરકાદિ
ગતિ ૫ ણ તેવાઓને માટે જ છે. આ ત્રણ પર રાગ થાય ત્યારે આઘાત થાય તેવા કેટલા? આ ત્રણના રાગથી જ અનંતા છ સંસારમાં ભટકયા છે, ભટકે છે અને ભટકવાના છે-આ જ્ઞાનીની વાત મંજુર છે? આ ત્રણને લઈને જ બધા પાપ ચાલું છે. જગત માં અનીતિ-અન્યાય બે વચની પણું, પણ આ ત્રણને આભારી છે. આ ત્રણને આભારી છે. આ ત્રણની પાછળ જ પાગલ બનેલે માણસ કહેવરાવવા પણ લાયક બનતું નથી. આ ત્રણના કારણે બાપને દિકરા પર, દિકરાને બાપ પર, ઘણુને ધણીયાણ પર, ધણીયાણીને ઘણી પર પરસ્પર કેઈને વિશ્વાસ નથી. આજને પૈસાવાળે કયારે શું ન કરે તે કાંઈ કહેવાય નહિ. આ તમારી આબરૂ છે? આ ત્રણ બરાબર હોય તે રતિ ઘડીમાં રતિ અને ઘડીમાં અરતિ બે ય વખતે પાપ બાંધે અને દુર્ગતિમાં જાવ પછી તમે મજામાં હોય કે નારાજ તે ય દુર્ગતિમાં જાવ. આ અમે જાણતા હોઈએ અને તમને ચેતવીએ નહિ તે અમે પણ તમારા ગુરુ થવાને લાયક નથી.
આજ મટો ભાગ વાર્થમાં રમે છે તેને કારણે તમારામાં ઔચિત્યાદિ વિવેક દેખાતા નથી. જગતમાં રહેવું અને જગતથી ને જીવવું તેનું નામ જેનપણું છે. માણસ માત્રના હિતની ચિંતા કરાય પણ બધાની સાથે બેસાય-ફરાય નહિ. હિતબુદ્ધિ બધાની હેય પણ સબત બધાની ન કરાય આજે વિવેક નાશ પામે છે કેમકે સ્વાર્થ બુદ્ધિ વધી ગઈ છે. જયારથી હિન્દુસ્તાનમાં એકતાની વાત આવી ત્યારથી હિન્દુસ્તાન છિન્નભિન્ન થઈ ગયે.
આજે સ્વાર્થનો તે એ વાયર વાય છે કે આપણે બધા તારક તીર્થો યાત્રિકો જ જોખમમાં છે. ત્યાંની પેઢીના ચેપડા જુએ કે પેઢીની આવક વર્ષો પહેલા હતી તેવી આજે છે ? બેલીની નહિ. બોલી તે નાક માટે ય બોલનારા