________________
, હા હા હા હાહર,
- ૨ ખંભાતમાં ભવ્ય દીક્ષા મહોત્સવ | -૬ - - - હજાર જ હ.
. શાહ કનકરાય ચીમનલાલભાઈ કાપડીયાના ચિ. અમરકુમાર' (ઉ. વર્ષ ૨૨) ની દક્ષાને મહત્સવ પૂ. આ. શ્રી વિજયં જિનેન્દ્રસ. મ. આદિની નિશ્રામાં વૈ. સુ. ૩ના. ભવ્ય રીતે ઉજવાયો. .
પૂ. આ. શ્રી આદિ મુંબઈથી આ પ્રસંગે વિહાર કરીને રોગ -૭ ના ખંભાત પધારતાં અમર જૈન શાળા તરફથી ભવ્ય વિશાળ સામૈયું થયું પામૈયામાં સકલ ખંભાત સંઘ ઉમટયે હતું જેન શાળાએ પ્રવચન બાળ જેન શાળા સંઘ તથા ચીમનલાલ જેસંગભાઈ કાપડીયા તરફથી સંઘપૂજન થયું. .
હી સુ. ૧ ના ચીમનલાલ જેસંગભાઈ તરફથી જેનશાળાથી સામયું થયું 'વિશાળ સમુદાય સાથે રાજમાર્ગે ફરી ઓસવાળ તપાગચ્છ ઉપાશ્રયે સામે યુ ઉતર્યું. પ્રવચન બાદ તેમના તરફથી પ્રભાવના થઈ બપોરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાયું. ભકિત તથા વિધિ શ્રી દિનેશભાઈ ઝવેરી આદિ ઓસવાળ જૈન મંડળે સુંર રીતે કરાવ્યા હતા.
4. સુ ૨ ના સવારે ભવ્ય વરસીદાનને વરઘોડે ચઢ. જામનગર દીક્ષા લેનાર મુમુક્ષુ જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણીયા પણ વરસીદાન વરઘોડામાં વરસીદાન માટે કનકભાઈ આદિની વિનંતીથી ખાસ પધાર્યા હતા. વરડે ભવ્ય ચ અને ગામમાં એ ભાવ જ ખંભાતમાં આવું વરસીદાન પ્રથમ થયું. બપોરે સંઘજમણ તથા પ્રવચન થયું.
આ અખાત્રીજના ઓસવાળ ઉપાશ્રયના વિશાળ હેલમાં દીક્ષા વિધિ શરૂ થઈ ઉપર નીચેના હેલ અને બહારને ભાગ પણ ચીકાર ભરાઈ ગયે. રખેહરણ અપણ થતાં મુમુક્ષુ અમરકુમાર નાચી ઉઠયા અને સભામાં હર્ષ ના તથા દીક્ષાથી અમર રહેથી હેલ ગુંજી ઉઠયે વેશ પરિવર્તન માટે દીક્ષાથી ગયા બાદ બેલીઓ પણ ઉપકરણ આદિ બેલીએ જોરદાર થઈ ૧ લાખ ૬૮ હજાર ઉપર થઈ.
વેશ પરિવર્તન કરીને આવી જતા જયનાદથી વધાવી લેવાયા શુભ મુહુર્ત હુંચન થયું.
દિગબંધન સમયે મુમુક્ષુ અમકુમારને પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે મુનિરાજ શ્રી અવિચલે વિજયજી તરીકે જાહેર કર્યા હતા. હિતશિક્ષા પ્રવચન વિ. સુધી સભાએ લાભ લીધે સર્વમંગલ બાદ પ્રભાવના તથા સંઘ જમણ થયું બપોરે શ્રી નવખેડા પાર્શ્વનાથ દેરાસરે ઉત્સવમાં પૂજન ભણાવાઈ.