________________
વર્ષ ૮ : અંક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ :
: ૯૧૭
ત્યાં તથા દીક્ષાથી ના ખા પ્રભાવના સંધ હું જિતેન્દ્રભાઈ તરફથી
સુદ-૪ ના સવારે વાજતે ગાજતે શ્રી કનકરાયભાઈને ત્યાં તથા શ્રી રમેશભાઈને મામાને ત્યાં સધ સહિત વાજતે ગાજતે પધરામણી થઈ પૂજન થયા બારે દીક્ષાથી ના કાકા શ્રી શાંતિલાલ જેસ'ગભાઇ ભક્તામર પૂજન ઠાઠથી ભણાયું હતું.
દીક્ષા મહત્સવ ભવ્ય અનુમેદનીય બન્યા હતા.
ત્ર
ખંભાત–શ્રી અન ́તનાથ દેરાસરજીના છીદ્વાર નિમિત્તે તથા પૂ. આ. શ્રી વિજયમસ્મૃતસ. મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી "તારા પરિવાર તરફથી વદ-૧૪થી વૈ. સુ. ૫ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર અઢાર અભિષેક અઠ્ઠાઈ મહાત્સવ ચૈાજાયા હતા. વદ ૦)) ના અઢાર અભિષેક સુદ ખીજી ચેાથના સવારે નવગ્રહાદિ પૂજન બપોરે જલયાત્ર વરઘોડો સુદ-૫ ના સવારે જિનમદિર જઈ ડ કલશ તથા ગુરુમ`દિરમાં પૂ. ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સાહથી થઈ બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર ઠાઠથી ભણાયું.
જન મંદિરના જીર્ણોદ્ધાર શ્રી રત્નપુરી ` મલાડ શ્રીમતી ચંદ્રાવતી બાબુભાઈ ખીમચંદ ઝવેરી દ્રશ્ય દેરાસર ખાતેથી થયેા છે. ગુરુમૂર્તિના લાભ પૂ. સ્વસ્થ આચા દેવશ્રીજીના ભત્રીજી શ્રીમતી પદમાબેન પન્નાલાલ અમૃતલાલ તારાએ તથા છત્રીના લાભ ગુરૂભકત શ્રીમતી જયાબેન અમૃતલાલ શાહ લડનવાળાએ લીધે હતા. હાલમાં છત્રી બનાવી છે ગુરુમૂર્તિ આબેહુબ બની છે.
વધિ વિધાન ઓસવાળ મ'ડળે ઠાઠથી ક્રરાન્યા હતા પ્રતિષ્ઠા બાદ જૈન શાળામાં ગુરૂદેવના ગુણાનુવાદ કાપડીયા કેશવલાલ માણેકરા'દ તરફથી ગુરૂ પૂજન તથા જૈનશાળા સઘની ઓફ્સિના ઉદ્દઘાટન નિમિતે પ્રભાવના પુજા થયા.
કાંદીવલી દહાણુકરવાડીમાં ભવ્ય અજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
અત્રે પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રપૂ. મ. આર્દિ તથા પૂ. મુ. શ્રી નયવન વિજયજી મ.ની નિશ્રામાં ભવ્ય અજન શલાકા પ્રતિષ્ઠા મહ।ત્સવ ઉજવાયા મહા સુદ ૧૧ના જન વિધિ અને મહા સુદ ૧૩ના પ્રતિષ્ઠા થઇ.
અત્ર મૂલનાયક આદિ ત્રણે પ્રતિમાજી નર ધાતુના ભરાવેલા છે મૂળનાયક ભરાવવા પ્રતિષ્ઠાના લાભ તલકચંદ જેસાજી પરિવાર કરજણ (સુરતવાળા) એ લીધે હતેા ઉત્સવ આયાજન પૂ. મુ. શ્રીના સુંદર માગ દશ નથી મારીવલી કાંદીવલી ગોરેગાંવના તથા મુબઈના યુવકા આદિએ સુંદર રીતે કર્યુ હતુ.
મલાડ