________________
વર્ષ : ૮ એક ૩૯-૪૦ ત.. ૧૧-૬-૯૬
ખેરાજાવાળા હાલ માંમાસા [૧૩) નવકારવાળી-શેઠશ્રી નટવરલાલ જેસ'ગભાઈ વિરાર મુંબઈ (૧૪) આસન-શેઠશ્રી છેાટાલાલ જગજીવનદાસ સંઘવી મલાડ સુ ખઇ (૧૧) સંથારા શેઠ શ્રી વાડીલાલ પટલાલ વસા પરિવાર ધારાજીવાળા અમદાવાદ [૧૬].. ઉત્તરપટ્ટો જયેન્દ્રભાઈના બનેવીએ શ્રી દિનેશકુમાર તથા તુષારકુમાર
ત્રણે આચાર્ય દેવે આદિનુ ગુરુપૂજન શેઠશ્રી વેલજી દેરભાઈ હરણીયા પરિવારે લાભ લીધા તેમજ પૂ. આ. દેવે તથા નૂતન મુનિશ્રી જિતધર્મ વિ. મ. ને કામ બીએ વહેારાવવાના લાભ શેઠ શ્રી પ્રેમચંદ લાધાભાઇ ગેસરાણી-મેબાસાવાળા
લાભ લીધા.
+ ૯૧૫
ન્તન દીક્ષિતનું નામ જાહેર કરવાના વિશિષ્ટ ચડાવા નુતન દીક્ષિતના જ ચિ. કુશલકુમાર જયેન્દ્રભાઈ હરણીઆ (પાર્લા મુંબઈ) એ લાભ લીધા અને વિશાળ મેદનુ સમક્ષ તે નામ જાહેર કરતાં આન'દની ઝલક ફેલાઈ ગઈ. અને જયજયકાર માલાયા અમ અનુપમ દીક્ષા મહોત્સવના ભાવ વ ક સાઁભારણા લઇ સૌ પ્રમાદીત બન્યા.
સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ
વિ. સ. ૨૦૨૨ સન ૧૯૯૬ નાં ચાતુર્માસાનું સૂચિ પ્રગટ થવાની છે તે માટે દરેક સાધુ સાધ્વીના નામ ચાતુર્માસ ગચ્છ સમુદાય, સરનામુ, નવીક્ષિત કાલ ધર્મ વિ. નોંધ મેકલવા તેમના તરફથી વિનતિ કરવામાં આવી છે.
માકલવાનું સરનામુ બાબુલાલ જૈન ‘ઉજ્જવલ’ ૧૦૫ તિંરુપતી એપાર્ટમેન્ટ આકુલી ફ્રાઈસ રોડ, ૧ રેલ્વે સ્ટેશન પાસે કાંદીવલી પૂર્વ અઇ ન ૧૦૧
ફાન : ૮૮૭૧૨૭૮
અમદાવાદ : પાલડી દશા પારવાડ સાસાયટીમાં પ. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. ના સમુદાયના પુ. સા. શ્રી કાંતીશ્રીજીમ. જેઠ સુદ ૧૧ ના ૮૦ વર્ષની ઉમરે ૬૪ વર્ષના સ`યમ પર્યાય પાળીને સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી પૂ. સા શ્રી જયાશ્રીજી મ. ના નિશ્રાવતી હતા. પૂ.સા. શ્રી વિદ્યાશ્રીજી મ. ના શિષ્યા હતા. તેમના સસારા એને દીક્ષા લીધેલ તે સા. શ્રી સુદર્શનાશ્રીજી મ. હતા. તેમના આત્માને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય અને શિવ સુખ લેાકત્તા અને એજ અભિલાષા.