________________
૯૦૪ :
ચાલેા હજી આગળ જઇએ. આગળ જતાં યાનક ઝડીમાં • વિશમેરા-વિશમેરા ’ ખેલતા રાજપુત્રને દીઠા.
માપ્તજના રાજપુત્રની સમીપે આવ્યા. રાજપુત્રને ઘેાડે બેસાડી રાજભવને લાવ્યા. રાજપુત્રને બકવાટ ચાલુ હતા તે જોઇ રાજા વિચારમાં પડયા ખરેખર ! આ ગાંડા થઇ ગયા લાગે છે.
મંત્રીશ્વર બહુશ્રુતની સાથે મસલત કરી અનેક વૈદ્યા ને બાલાવ્યાં, અનેક ઔષધ પણ કર્યો. મત્ર-તત્ર-વાદીઓને ખેલાવી પ્રયાગ પણ કરાવ્યા જાતજાતના, ભાતના ઉપાયો પ્રયોગો કરવા છતાં પણ માાજપુત્ર સ્વસ્થ થતા નથી.
સાત
રીતે સાજો અને સારા થાય તા સીના મુખ પર રમતી હતી.
રાજાએ ગામમાં પડહુ વગડાવવાનું સૂચન કર્યું જે કાઇ મારા પુત્રનું' ગાંડાપશુ દૂર કરશે તેને મારું અડધુ રાજ્ય આપીશ.'
આ પ્રસગે રાજાએ મંત્રીશ્વરને કહ્યું, હે બહુશ્રુત ! જો અત્યારે સર્વ વિદ્યા ! વિજ્ઞાનમાં પારંગત એવા મારા ગુરુ' શારદાનદન હાજર હાત તે મારું દુઃખ સહજ રીતે દૂર થઇ જાત મે મરાવી નાખ્યા હવે પશ્ચાતાપ થાય છે.
આ
ગામમાં પડહ કરવા લાગ્યા. મત્રીશ્વર કાંઇક બહાનુ કાઢી પેાતાના ભવને ગયા. ફરતા ફરતા પડહ મત્રીશ્વરના ભવને
ૐ શ્રી જૈન શાસન [અવાડિક]
આવ્યા, મ ત્રીવરે સ્પ કર્યો, બીડું' ઝડપ્યુ. રાજમદિરે આવી રાત્નને કહ્યુ
હે સ્વામિનાથ ! મારી પુત્રી નાના પ્રકારની વિદ્યા જાણે છે. વિજ્ઞાનાદિનુ મહેળું જ્ઞાન ધરાવે છે. મને વિશ્વાસ છે તે કદાચ આપન્નુા લાડીલા પુત્રંતુ ગાંડપણુ દૂર કરી શકશે. અસલ સ્થિતિમાં લાવશે, આ સાંભળી રાજા રાજી રાજી થઈગયે. હે રાજસેવકે જાવ. મ`ત્રી.વર પુત્રીને પાલખીમાં બેસાડી બહુમાન કરાજ
મહેલે લાવા.
મત્રીશ્વર શારદાન દનને તેડી લાવ્યા. એક કતાન તણાવી તેને અ ંતરે શારદાનંદનને બેસાડયાં, હાજર થયેલા કુવરની સવ સ્થિતિ પેાતાની વિદ્યા-વિજ્ઞાન વડે જાણી લીધી અને પછી એક લેાક ખેલ્યા. તેનેા ભાવાથ' આ પ્રકારે છે.
વિશ્વાસ ધારણ કરનારને ઠગવામાં કાંઈ પંડિતાઇ નથી ખેાળામાં સુનારને જે હણે છે તેમાં કાંઈ પરાક્રમ ગણાતુ' નથી.
આ લેાકા સાંભળતા જ રાજકુમારે વિ' ખેલવા છેડી દીધુ. ગાંડપણ્ ગયું... નહેતુ, શમેરા-શમેરાના પકવાટ ચાલુ હતા તેથી પંડિતવયે બીજો લેક નીચેના ભાવાથ વાળા કહ્યા,
સમુદ્ર કિનારે જાય અને જયાં ગ`ગા ભેગી થતી હોય ત્યાં સ્નાન કરે તા બ્રહ્મહત્યા કર્દિ દૂર જાય પરંતુ મિત્રદ્રા ડી ચાખ્યા ન થાય.