________________
• (ગતાંકથી ચાલુ)
વિશ્વાસઘાત મહાપાપ
* B****G• * *
મિત્રતા ભૂલી પેાતાના સ્વા તૈયાર થયેલા આ માનવીની શુ' દશા થશે? આપશ્રીની મહેરબાનીથી તા હું બચી ગયા. પરંતુ આ વિસ'કલિષ્ટ માનવી કઈ રીતે ઘરે પહોંચી ? શું તમે તેને જીવતા છેડશે. ખરા ? જયારે તે ઝાડ પરથી નીચે ઉતરશે ત્યારે તે ચેકકસ તમારૂં ભક્ષણ બનશે. હું પણ તે તેને બચાવી શકુ તેમ નથી કારણ કે દગાબાજ માનવીના વિશ્વાસ ક વ ચેગ્ય નથી.
સજવા
વળી, મારી જેમ જે પેાતાનુ કુળ, જાતિ, સમુહને છેાડી બીજાની કડી બાંધવા જાય છે અત્યંત સબધ જોડે છે, તેની છેવટે આવી જ ગતિ થાય છે. હુ' પશુએ મનુષ્ય, મારે ને એને પ્રીતિ શી ? છતાં મેં વિશ્વીય સાથે પ્રીતિ કરી તા તેનું આવુ' કહેવુ' ફળ મને ચાખવા મળ્યું,
-શ્રી વિરાગ
વાનરર્ન નગ્ન સત્યતા ભરેલી વાત સાંભળી વાધ ઉત્તર આપે તે પહેલાં માનવી થરથર કાંપવા લાગ્યા. પેાક મુકીને રડવા લાગ્યા. કાંઇક વાણી ઉચ્ચારે તેની પહેલા વાઘ અને વાનર બન્ને અસલ રૂપમાં પ્રગટ થયાં. બંને દેવ હતા. રાજપુત્રની પરિક્ષા કરવા માટે રૂપ બદલીને આવ્યા હતા. સૂર્ય દેવતા સવારી પર આરુઢ થાય તેની પહેલાં રાજપુત્રને ગાંડા કરી અને વા ચાલ્યા ગયા. રાજપુત્ર ઝાડ ઉપરથી ઉતરી
આમતેમ ભટકવા લાગ્યા. વિશમેરા'ના બકવાટ ચાલુ કર્યાં.
વિશમેરા
દિવસે થયેલે માનવી જો રાત્રે પાછા ન કરે તે સૌને ચિંતા થાય અને તેની શાધખેાળ શરૂ થઇ જાય. તેમ ઘણી રાત્રિ પસાર થવા પામી છતાં પણ તુવર પા ન કર્યાં ત્યારે સૌના મન ચિંતીત બન્યા. નયનામાં અધીરાઈ દેખાવા લાગી. ઇશારાથી સા કાઈ એક બીજાને પૂછી રહ્યા હતા નકરાજાએ. આજ્ઞા કરી જ દશેય દિશાએ ખુદી વ પાતાળ એક કરી. આપણા લાડીલા પુત્રની ભાળ મેળવી લાવે.
અશ્વ દોડ રમતાં આપ્તજના પળવારમાં નગરની બહાર નીકળી ગયા. ભયાનક અટવીમાં શેાધોાળ ચાલુ થઇ ગઇ. કાઇક ભીતરની ભીતરમાં જતાં જતાં કાઈક માનવીના અવાજ સભળાયેા. અવના કાન સરવા થઇ ગયા. સેવકના મન મંથન કરવા લાગ્યા. દિશા બદલાઈ ગઈ ઘેાડાની ચાલ પણ બદલાઈ ગઈ. વાયુવેગે દોડતા અશ્વ ધીરે ધીરે દોડવા લાગ્યા. માનવીના ધીમે
અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યા.
વિશમેરા-વિશમેરા? ભાઈ ! માનવીના અવાજ સ્પષ્ટ સભળાય છે. પણ શુ મેલે છે તેની ખબર પડતી નથી. સમજાતુ' નથી.