________________
૮૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે પણ તે ભગવાનને ભગત છે. ભગવાનને ભગત ગણાતે હેય પણ મોક્ષ માટે ધમ ન કરે તે તે ભગવાનને ભગત નથી. | આપણું વર્તનથી મુનિપણાની, શાસનની નિંદા થાય તે કેટલું પાપ બંધાય ? આપણે જે કાંઈ કરવાનું તે ભગવાનની આજ્ઞા મુજબ કરવાનું છે, મરજી મુજબ જીવવાનું કરવાનું નથી. મરજી મુજબ જીવનારા-કરનારો તે સંસારમાં જ ભટકવાના છે. આજ્ઞા વિરુધ કરનારા આશય સારે હોય પણ નહિ. આવે ય નહિ.
જ આપણે બધા સંસારમાં રહ્યા છતાં પણ મોક્ષમાં જ રતિવાળા છીએ. ભગવાનની શ્રી સંઘને વારંવાર મેક્ષ યાદ આવ્યા કરે. “સંસારનું સુખ તે આત્માનું સત્યાનાશ કાઢનાર છે. આ વારંવાર વિચાર મોક્ષની રતિ પેદા કરનાર છે. કમને જ બળવાન માનનારા તે સંસારમાં ભટકયા કરવાના છે. કમ સામે લઢયા વિના, કમની કલેઆમ કર્યા વિના કેઇ જીવ મુક્તિએ ગયે નથી, જ નથી કે જવાનું પણ નથી. સાધુપણું તે કમ સામે લડવાની શાળા છે. આજે ઘણા જેની સામે લઢવાનું તેની સાથે ગેલ કરે છે પછી સંસારમ ભટકે તેમાં નવાઈ શી !
(ક્રમશઃ) ( અ. પાન ૮૮૬ નું ચાલુ) જવાબ સાંભળી મંત્રીશ્વર નિરાશ થઈ ગયા સાથે આનંદ કરતાં મિત્રો આવે જવાબ આપે છે તે હવે પ્રણામ મિત્ર પાસે જવું ઉચીત નથી જેની સાથે ફક્ત લવાને સંબંધ છે. તેઓ તો કયાંથી મારી રક્ષા કરશે.
- નિરાશા સાથે મનની મક્કમતા ભરેલી હતી ચાલ જઈ તે આવું કદાચ સફળતા મળી જાય છવી જવાય એમ વિચારી મંત્રીશ્વ૨ ઉપડયા પ્રણામ મિત્રના ઘરે. - મુખ ઉપરની ઉદાસીનતા જોઈને પ્રણામ મિત્રે પૂછ્યું ભાઈ ! આવી અવસ્થા કેમ થઇ ? મંત્રીશ્વર બોલ્યા, મારી ઉપર રાજા કોપાયમાન થયેલ છે. ' અરે! ભાઈ કાંઈ ચિંતા કરીશ નહિ. તમારે સર્વથા ભય ન કરો મારી પાસે રહે ને હું કહું તેમ કરવું. જેથી રાજા કઈ કરી શકશે નહિ વળી, હું રાજાને પણ મનાવી લઈશ. આશ્વાસન સાથે ભય મુકત રહેવાનું કહેવાથી મંત્રીશ્વર ત્યાં સ્થિર થઈ ગયા.
“આ દષ્ટાંતમાંથી સાર શું લેશે? - નિયમિત્ર (સહમિવ) સમાન શરીર .
પર્વમિત્ર સમાન પરિવાર પ્રણામ મિત્ર સમાન ધર્મ
ધર્મને શરણે જવાથી સગતિ નિશ્ચિત થાય છે અને કમ રાજાના ભયથી યુક્ત થવાય છે. ' ' ' સમજી ગયા મિત્રતા કેની સાથે કરવી છે તે નકકી કરી લેજે. –ઉપેન્દ્રભાઈ