________________
--
પ્રેરણામૃત સચય
'
– -
', '' સંગ્ર–પ્રજ્ઞાંગ
(તપાગચ્છાધિપતિ વ. પા પૂ. આ. શ્રી વિ. શમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં અપ્રગટ પ્રવચનમાંથી સંગ્રહિત કરેલો આ સંચય વાચકને સમ્યજ્ઞાનનું કારણ બનવા સાથે સ્વર્ગીય સૂરિપુરંદરશ્રીજીની વાણીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવશે તેમાં બે મત નથી. શ્રી જિનાજ્ઞા કે પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના
સંગ્રહ)
તર
ક
| સુખ અને સિંહ
| ( કમાંક-૨ ) શ્રી અરિહંત પરમાત્માને અને શ્રી સિદ્ધભગવંતને, ભગત હોય તે સાધુને પણ ભગત હેય જ. તે સાધુને ભગત હોય એટલે સંસારને વૈરી હોય અને માત્રને પ્રેમી હોય, આ શરીર તેને શત્રુ લાગે, ધન તેને વિષ જેવું અનર્થકારી લાગે, કુટુંબ તેને બંધન લાગે.
અમારે પણ તમને અમારા નહિ પણ ભગવાનના ભગત બનાવવા છે. " ભગવાને શું કહ્યું તે તમને સમજાવવું છે. અમારી તે જગતને ય ચેલેન્જ છે કે, ભગવાને જે કહ્યું છે તેને બેટું કહેવાની હિંમત કેઇપણ પ્રામાણિક માણસ કરી શકે તેમ જ નથી. ભગવાનની વાત જગતના પ્રેમી જ ન માને તે વાત જુદી બે-પાંચનો ઉપકાર કરે અને અનેકને કચ્ચરઘાણ વાળો તે સારી વાત છે?
અમારે ધર્મ લીલામ કરવાનું નથી, કેઈના ગળામાં નાંખવાને નથી. જેને ગરજ હેર, તે લેવા આવે તો ઠીક છે. બાકી ઘેર ઘેર જઈ પતાસાની જેમ આપવાને નથી. આ ધર્મ નથી વધ્યે પણ ધાંધલ વધી ગઈ છે.
. A , “મારે સંસાર નથી જઈ મોક્ષ જ જોઈએ છે ! આ વાત સમજેલે ગાંડેઘેલ પણ ધમી છે. ગમે તેટલું ભણેલે હોય પણ આ વાત ન સમજે તે તે ધમી નથી માત્ર ખાલી વાત કરનાર છે. “મારે મેક્ષ જ જોઇએ આ ભાવનાવાળા જીવને કમલેગે રસાર કરવું પડે. તે તે વેઠીયાની જેમ કરે
શ્રી જૈન શાસન તે જગતની દીવાદાંડી છે. તેને જ દેખાય જેને સંસારને ભય લાગે અને મોક્ષની જ ઈચ્છા હોય બીજાને નહિ.
ઘમક્ષ માટે જ કરવાનું છે. મિશ્ન માટે ધર્મ કરે તે ગમે ત્યાં રહ્યો હોય