________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક].
* ઈર્ષ્યાનું નિશાન ભલે સાચે માનવી હોય પણ તે ઘા પણ તે ખુદને જ કરે છે. ઈર્ષા ભલે સાચી વ્યકિતના જીવન બાગને સળગાવી નાખવા માંગતી હોય પરંતુ સળગાવી નાખે છે ખુદના જીવન બાગને જ ! ,, બચવું છે. તે સાવચેત થઈ જાવ. ",
મનને ઈષ્યને આ ગોઝારો પાપથી દૂર રાખે.
સામી વ્યકિતના ગુણુ જેવાને પુરૂષાર્થ કેળવે. ( કે સામી વ્યકિતના સુખમાં તેઓનું પુણય વધારે છે તેવું ચિંતન કરે. '
જે વેર રાખે છે તેનાં પાપ લીલાછમ રહે છે, જે ગુણ જુવે છે તેનું પુણ્ય ખીલી ઉઠે છે.
. રવિશિશુ-જૈન શાસન કાર્યાલય, જામનગર,
1 - કથાનક - - ક્ષિતિ પ્રતિષ્ઠિત નામના નગરમાં જિતશત્રુ નામે રાજ હતું. તેને સેમદત્ત નામને મંત્રી હતું. તેણે ત્રણ જતના મિત્ર ર્યા હતા. એક સહમિત્ર, બીજે પવમિત્ર અને ત્રીજે પ્રણામ મિત્ર,
સહમિત્ર સાથે રોજ આનંદ કરતે. પર્વ મિત્ર સાથે પવન દિને બેલાવી આનંદ કરતે. અને પ્રણામમિત્ર સાથે જ્યારે મળે ત્યારે પ્રણામ પૂરતી મિત્રતા કરતે.
એક દિવસ આ મંત્રી ઉપર રાજા રુઝ થયે. કે પાયમાન થયેલા રાજાને જોઈ મંત્રીશ્વર સમજી ગયા હવે દિવસે ગણતરીના છે.
મંત્રીશ્વર એકલા સહમિત્રના ઘરે પહોંચ્યા. હકીકત કહી પોતાને બચાવવા માટે કહ્યું. ત્યારે સહમિત્ર છે .
આપણી મૈત્રી તે ત્યાં સુધી જ સમજવી જ્યાં સુધી રાજા રુઝમાન ન થાય. રાજ અષ્ટમાન થાય ત્યારે હું તમને જરા પણ સહાય આપી શકે નહી. મારી પાસેથી તમે ચાયા •ા, - પછી તે પર્વમિત્રને ત્યાં ગયે. ગળગળા થઈને પિતાના થયેલા અપરાધની વાત કરી બચાવી લેવા આજીજી કરી.
પમિત્રે બે ઘડી આશ્વાસન આપતાં વચને સમજાવ્યા. મારે મદદ કરવી જોઈએ ' પણ જ્યાં રાજા કેપ્યો હોય ત્યાં મારે ઉપાય ચાલી શકે તેમ નથી તેથી હું લાચાર છું.
' (અનુ૮૮૮ ઉપર)