________________
બિકી
છે
-
1
છે
19
=
છે.
શ્રી રવિશ હ.
પ્યારા બાલમિત્રો,
ઈષ્ય ઈર્ષ્યા..ઇર્ષા.. ફેડી નાખે છે... સળગાવી આપે છે
ભાઇ, તમારી આ વાતમાં સમજણ પડતી નથી. શું રેડી નાખે છે? શું સળગાવે છે ? , ' '
પુણ્યશાળી, સદ્દભાગ્યને...! આગને....!! આજના માનવીને એક જ મહેચ્છા. બસ! વિજયી બનું. . પણ, શેના પર તારે જીત મેળવવી છે?
વાસના પર, કષાય પર, તૃષ્ણા પર, ક્રોધ પર, કેશ પર, સંશા પર, કે તારી મહાવાકાંક્ષા પર,
ના રે ના, આ તમારી વાત તે મારા માટે ઘણી દૂર છે પણ, મારી નજીક રહેલ મહેચ્છાને મારે પૂરી કરવી છે. . - -
ભાદ, તારી મહેચ્છા-ઇરછા તે જણાવ? તે કાન ખેલીને સાંભળી લે.. વ્યક્તિ પર જીત મેળવવી છે. મારા કરતાં આગળ નીકળી ગયેલ વ્યકિતને મારે પરાજીત કરવાની ઇચ્છા છે.' મારા કરતાં વધારે સન્માન પામતી વ્યકિતને પછાડવાની મારી ઈચ્છા છે. મારા કરતાં વધુ ખ્યાતિ પામતી વ્યકિતને બે-આબરૂ કરવાની મારી ઇચ્છા છે.
યેન-કેન-પ્રકારે હું શિરમોર બનું તે જ મહેચ્છા છે. ભાગ્યશાળી, બસ ! આ જ મહેરછા છે. આ ઇચછાની વત્તિને શિકાર બનીને તું સારાય જગતના ચગાનમાં દેડી રહ્યો છે.
- મહાનુભાવ, “આ જ મહેરછા તારા ગુણની અનુમોદના કરવાનાં સદ્દભાગ્યને રેડી નાખે છે. અને સન્માન–બહુમાનને ચગ્ય એવા ઉત્તમ વ્યકિતઓ પ્રત્યે દ્વેષની આગ સળગાવી આપે છે.
આ એક ઈર્ષ્યાનું પાપ જલિમ છે, ભયંકર છે, ગોઝારું છે, કેટલું ખતરનાક છે. પિતે ગુણયુકત બનવા ધારે તે પણ બની શકે નહિ તેમ જ જે વ્યકિત ઉપર ઈર્યાને કળશ ઢોળ હોય તે વ્યકિતમાં રહેલે નાનામાં નાને ગુણ પણે જેવા ન છે.
આ ઈર્ષાની આગમાં ભડભડતા દિલને પ્રસન્નતાનું સુખ કયાંથી? પ્રશમરસમાં ઝીલવાનું સુખ કયાંથી? સંતેષનું સુખ કયાંથી?