________________
- ચિરંતનાચાર્ય વિરચિત
- ભાવાર્થ લખનાર -
શ્રી પંચે સુત્ર
- મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ] -
| પ્રશાંતદશન વિજયજી મ. || [ક્રમાંક-૨૩]
હવે બીજી શેક કરે છે કે- શ્રી સિદ્ધ પરમાત્માના છો હવે કયારે પણ સંસારમાં પાછા આવવાના નથી અને કાલ તે અનાદિને છે. વળી શાસ્ત્ર કહ્યું છે કેછ મહિનામાં ઓછામાં ઓછા એક જીવ તે ક્ષે જાય જ, તેથી છેડા કાળમાં તે બધા ભવ્યને મેક્ષ થઈ જશે તેથી ભવ્યજીવ કેઈ પણ સંસારમાં રહેશે નહિ.' આવી શંકા એ માર્ગનું અજ્ઞાન સૂચવે છે. તેને ઉત્તર એ છે કે- “તથા પ્રકારે દણિબદ્ધ વાવ્ય છ સિદ્ધિમાં જાય છે તે પણ છ અનંતાનંત હોવાથી કયારે પણ ભવ્ય , ઇને વિરછેદ થવાને જ નથી.”
- તેથી શંકાકાર ફરીથી શંકા કરે છે કે- “વનસ્પતિ આદિને વિષે અનંતકાળની કાયસ્થિતિ છે તે પણ તેને ક્ષય થાય છે તેમ અનંત એવી પણ ભવ્ય રાશિને ક્ષય કેમ નહિ થાય તેનું સમાધાન એ છે કે- “આ ભવ્યજીનું અનંતક સમયની જેમ અનંતાનંતક છે પણ અનંત સમયે નથી. એટલે કે જેમ ક્ષણે ક્ષણે સમયને અતિક્રમ થવા છતાં પણ સમયે અનંતાનંતક હોવાથી તેને શ્રેય થવાનું નથી. તેમ ભય છ વિનંતાનંત મિશ્નમાં જવા છતાં પણ તેને ક્ષય થવાને નથી.
તેથી શંકાકાર ફરી શંકા કરે છે આવું શા માટે કહ્યું છે કેડતુવ્યતીત પરિવર્તતે પુનઃ, ક્ષય મયાત પુનતિ ચદ્રમા ગર્તગત નવ તુ સંનિવરત, જલ નદીનાં ચ નુણું ચ જીવિતમ્ ”
અથર્- વીતી ગયેલી તુએ ફરી ફરીને આવે છે, ક્ષય પામેલે ચંદ્રમા પણ . ફરી ઉદયને પામે છે. પરંતુ નદીનું પાણી અને મનુષ્યનું આયુષ્ય ગયેલું કદી પાછું * આવતું નથી. આ પ્રમાણે કહ્યું છે છતાં ય કેમ એવું કહેવાય છે કે ગયેલે કાળ પાછો
આવતું નથી. ? ગયેલ કાળ તે પાછો આવે છે. આ શંકાનું સમાધાન એ છે કે- આ તે માત્ર વ્યવહારથી ઉપચારથી તેવું કહેવાય છે. બાકી ગયેલ તે જ કાળ તે પાછે આવતું નથી. માત્ર તે નામની ઝડતુ ફરીથી આવે છે. અને ચંદ્રમાં તે રાહુના . કારણે ક્ષીણ થતે દેખાય છે બાકી ફીણ થતું નથી. જો ગયેલે કાળ પાછો આવતે