________________
-
- વર્ષ ૮ : અંક ૩૮ તા. ૨૮-૫-૯૬ : હોય તે લાળને સ્વભાવ બાલ્યાદિ અવસ્થા કરવાને લેવાથી તે બાયાદિ અવસ્થાની નિવૃત્તિ નહિ થાય. અથવા તે ગયેલી એવી બાથાદિ અવસ્થા ફરી પાછી આવશે. માટે ગયે કાળ પાછો આવે છે તેમ સમજવું નહિ. .
તેથી નકકી થયું કે- અનંત ભવ્યાત્માએ મેક્ષે જવા છતાં પણ ભવ્ય જીને સંપૂર્ણ થાય નહિ થાય. આથી નકકી થયું કે- મોક્ષે જવા માટે ભવ્ય. યેગ્યતા માત્ર જ છે એટલે કે આ ભવ્યત્વ કેટલાક ને યેગ્યતા માત્ર જ હોય છે.
અર્થાત્ તેઓ ભવ્ય હોવા છતાં પણ કયારે ય સિદ્ધિ પદને પામવાના જ નથી જેમકે જાતિભવ્યું. જેએ કયારે ય નિગરમાંથી બહાર પણ નીકળવાના નથી. માટે જ કહ્યું છે કે-જેટલા ભવ્ય હેય તે બધા જ ક્ષે જાય એવું નથી પણ જે માણો જાય તે નિયમા ભવ્ય જ હોય. આગમમાં પણ કહ્યું છે કે- “ભળ્યાવિ ન સિઝિસતિ કઈ છે માટે જંલગમ્ય જ આ મેગ્યતા છે. તેથી શંકા કરે છે કે
અલ જેમ મેક્ષે નથી જતા તેમ બધાં જ ભવ્ય પણ મોક્ષે નથી જતા. તે ભય અને અભયમાં ફેર શું રહો ?' - તેના ઉત્તરમાં પ્રતિમા યોગ્ય લાકડાનું દષ્ટાંત આપે છે. જેમ પ્રતિમાને યોગ્ય
ગાંઠ આદિથી રહિત અને બધાં જ લથાણેથી યુકત કાષ્ઠ હેય પણ બીજી તથા પ્રકારની શિપી, કળ આદિની સામગ્રી નહિ મળવાથી તેની પ્રતિમા થતી નથી તેથી તેનામાં પ્રતિમા બનવાની ચેતા નથી એવું કેઈ નહિ કહે. આ વાત બાલગોપાલ પ્રસિદ્ધ છે. તેની જેમ ઘણા ભવ્ય જતિભા સામગ્રીના અભાવે માણે જવાના નથી તેથી તેનામાં રેગ્યતાને અભાવ છે તેમ કઈ કહેતું નથી. તથા તેને સવભાવત્વાદિ પણ તેવા જ છે તેવી પણ વિચાર નહિ કરવી જોઈએ કેમ કે, આ સર્વ વાત વ્યવહારનયને આશ્રીને કહી છે.
આ યવહારનથ પણ કાઢી નાખવા જેવી નથી પણ આકરવા જેવો છે કેમકે આ વ્યવહારનય પણ અહી તથા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું ઉત્તમ કારણું હોવાથી તત્વાંગ એટલે પરમાર્થ મહાનું જ અંગ છે જે તેવા સ્વભાવને વિશેષ ન હોય તે પ્રતિમા યોગ્ય કાષ્ઠની જેમ અગ્ય કાષ્ઠને વિષે પણ તેવી એટલે અયોગ્યતાપણાની બુધ્ધિ નહિ થાય. અહી તે દિમાત્ર સૂચન કર્યું છે. વિશેષ તે સદગુરૂ પાસેથી જાણી લેવું જોઇએ- અહીં તે શુદ્ધ ક્રિયાના અનુષ્ઠાનને આશ્રીને જ કહયું છે કે આ વ્યવહારનય પણ તવાંગ જ છે. કાઈ પણ છે કે
જઇ જિણમય વજહ તા મા વવહારનિચ્છયે મુયહ ! વવહારણુય ઉષ્ણએ તિળુચ્છેએ જાતેવર્સ ”