________________
વષ ૮ : અંક-૩૮ તા. ૨૮-૫-૯૬ :
૮૭૫
-
બેલી લાવે તે વધુ બેલી બેલનાર કે ભાગ્યશાળી તેને લાભ લઈને પહેલી ! તીર્થમાળ પહેરી શકે અને દેવ દ્રવ્યની પણ વૃદ્ધિ થાય. પણ શ્રી કુમાળપાળ મહારાજને આ વાત કેવી રીતે કરાય? “આ વિચાર કરીને તે બધા કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્ર સુ. મ. ની પાસે ગયા છે અને આ વાત કરી છે. ડીવારમાં શ્રી કુમારપાળ મહારાજ પૂ. આ. ભ. ને વંદનાદિ માટે આવ્યા છે. તે વખતે પૂ. આ. ભ. ! શ્રી કુમારપાળ મહારાજને કહે છે કે- કુમારપાળ! આ ભાગ્યશાળી ગૃહસ્થો કહે છે કે આ સંઘ તે અમે કાઢી શકીએ તેમ નથી. અને પહેલી તીર્થમાળ પહેરવાના ખરા અધિકારી તે કુમારપાળ મહારાજ છે. પણ જે તેઓ ઉદારતા બતાવે અને પહેલી તીર્થમાળ પહેરવાની રજા આપે તે વધુ બેલી બોલનાર ભાગ્યશાલી વધુ બોલી ' બોલીને તેને લાભ લઈ શકે અને દેવદ્રવ્યની પણ વૃદ્ધિ થાય.'
જ આ સાંભળીને તેઓ કહે કે- ખુશીથી પહેલી તીર્થમાળની આ લી બોલાવે. | આ સંઘવી આજે કોઈ મળે?
છે. હવે પહેલી તીથમાળ પહેરવાની બોલી બોલાવવા માટે શ્રી સંઘ ભેગે થયે { છે. શ્રી કુમારપાળ મહારાજ એક લાખ બેલે છે તે તેમની સામે તેમને વાટ ! છે નામને મંત્રી બે લાખ બેલે છે. તેને રે કે નહિ? આજને કોઈ શેઠી હોય તે શું છે. કરે? ખાંખ મારીને રેકે ને? શ્રી કુમારપાળ મહારાજા ચાર લાખ બેલે છે તે મંત્રી આઠ લાખ બેલે છે. પછી તેઓ સોળ લાખ બોલે છે તો મંત્રી બત્રીશી લાખ બોલે છે. તે એટલામાં સભામાંથી કોઈ બેલે છે સવા ક્રાં છે. તેને ૨જ અપાય છે. તે ઉભે થાય છે. પણ તેના મેલ ઘેલાં કપડા જોઈને શ્રી કુમારપાળ મહારાજ મંત્રીને કહે છે. કે પૈસાની . જે વ્યવસ્થા કરી લેજે. પેલે માણસ આગળ આવીને કહે છે કે-“મહારાજ આપ જેવા દેવ 8 દ્રવ્યની ચિંતા નહિ કરે તે બીજ કેણ કરશે ?' તેને ખેડું નથી લાગ્યું. તરત જ છે સવાઝોડનું એક માણિકય કાઢી તેઓના હાથમાં મૂકે છે. તે જ રીતે તેને શ્રી ગિરનારજી તીર્થમ, અને પ્રભાસપાટણમાં સવાકોડ, સવક્રોડની બેલી એલીને પહેલી તીથમાળ પહેરી, હવે શ્રી સંધ ી કુમારપાળ મહારાજનું બહુમાન કરવા ભેગા થાય છે. તે વખતે આ ભાગ્યશાલી એકદમ ઊભું થાય છે અને પિતાની પાસે રહેલા બાકીના બે )
માણિકય મહારાજના ચરણે મૂકે છે. તે વખતે શ્રી કુમારપાળ મહારાજ પૂછે છે કે{ “આ ?'
(કમશા)